ETV Bharat / state

વાંકાનેરમાં દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર - મોરબી

મોરબી: વાંકાનેર તાલુકાના પીપળીયાજ ગામ ખાતે દૂધ કોલ્ડ્રિક્સ પિતા 150 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. જેના પગલે તમામને સારવાર અર્થે ખસેડ્યા હતાં.

દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર
દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર
author img

By

Published : Dec 10, 2019, 11:21 AM IST

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે દૂધ કોલ્ડ્રિંક્સ પિતા 150થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઇ હતી જેના પગલે મોરબી આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. ડૉ.વારેવારિયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરિફ શેરસિયા સહિતની ૨૫ લોકોની ટીમ પીપળીયાજ ખાતે પહોંચી ૧૫૦ લોકોની સારવાર હાથ ધરી હતી.

દૂધ કોલ્ડ્રિક્સ પિતા ૧૫૦ લોકોને ફૂડ પોઇઝનીંગની અસર

મળતી માહિતી મુજબ હાલમાં તમામની તબિયતમાં સુધાર હોવાનું સામે આવ્યું છે. મુસ્લિમ સમાજનો અગીયારમીનો તહેવાર હોવાથી ગામમાં દૂધ કોલ્ડ્રિક્સની ન્યાજ બનાવવામાં આવી હતી. જે લોકોએ પિતા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે સામાજિક અને ધાર્મિક તહેવારોમાં બને ત્યાં સુંધી દૂધની વસ્તુનો વપરાશ ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

Intro:gj_mrb_01_vakaner_pipliyaraj_visual_avb_gj10004
gj_mrb_01_vakaner_pipliyaraj_bite_avb_gj10004
gj_mrb_01_vakaner_pipliyaraj_script_avb_gj10004

gj_mrb_01_vakaner_pipliyaraj_avb_gj10004
Body:વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે આજે દૂધ કોલ્ડ્રિંક્સ પિતા 150થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગ થતા દોડાદોડી થઈ પડી હતી. ઘટનાની જાણ મોરબી આરોગ્ય વિભાગને થતા ડો.વારેવારિયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરિફ શેરસિયા સહિતની ૨૫ લોકોની ટીમ પીપળીયારાજ ખાતે પહોંચવાને આશરે ૧૫૦ જેટલા લોકોની સારવાર શરુ કરી હતી હાલ તમામની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. આજે મુસ્લિમ સમાજનો અગીયારમીનો તહેવારો હોવાથી ગામમાં દૂધ કોલ્ડડ્રીંકની ન્યાજ બનાવવામાં આવી હતી. જે લોકોએ પિતા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું તો સાથે સાથે સામાજિક અને ધાર્મિક તહેવારોમાં બને ત્યાં સુંધી દૂધનું વસ્તુના વાપરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો

બાઈટ : ડો. સી.એલ.વારેવારીયા, આરોગ્ય અધિકારી મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.