સમગ્ર બાબતે પોર્ટ ઓફિસરના જણાવ્યાં અનુસાર હજુ દરિયામાં કરંટ જોવા મળે છે અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ વરસાદ આવવાની શક્યતા હોય જેથી તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. પોર્ટની કામગીરી હાલ સંપૂર્ણ બંધ જ છે. તેમજ ઉપરી લેવલથી સુચના ન મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવામાં આવશે તેવુ વધુમાં જણાવ્યું હતુ.
મોરબીમાં તંત્રએ નવલખી પોર્ટની મુલાકાત લઈ પરિસ્થિતિની કરી સમીક્ષા - vayu
મોરબીઃ જિલ્લામાં વાયુ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે અને હવે બહુ જોખમ રહ્યું નથી. આ ઉપરાંત પણ નવલખી પોર્ટ ખાતે તમામ કામકાજ બંધ જોવા મળે છે. જેની જિલ્લા કલેક્ટર, DYSP, આર્મીના જવાનો અને પોલીસ ટીમે બંદરની મુલાકાત લઇ અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
સમગ્ર બાબતે પોર્ટ ઓફિસરના જણાવ્યાં અનુસાર હજુ દરિયામાં કરંટ જોવા મળે છે અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ વરસાદ આવવાની શક્યતા હોય જેથી તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. પોર્ટની કામગીરી હાલ સંપૂર્ણ બંધ જ છે. તેમજ ઉપરી લેવલથી સુચના ન મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવામાં આવશે તેવુ વધુમાં જણાવ્યું હતુ.
R_MRB_08_13JUN_VAVAZODU_NAVLAKHI_PORT_VISUAL_AVB_RAVI
R_MRB_08_13JUN_VAVAZODU_NAVLAKHI_PORT_BITE_AVB_RAVI
વાયુ વાવાઝોડું ફંટાઈ રહ્યું છે અને હવે બહુ જોખમ રહ્યું નથી છતાં પણ મોરબી જીલ્લાના નવલખી બંદરે તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહયા છે આજે પણ નવલખી પોર્ટ ખાતે તમામ કામકાજ બંધ જોવા મળે છે તે ઉપરાંત જીલ્લા કલેકટર, ડીવાયએસપી, આર્મીના જવાનો અને પોલીસ ટીમે બંદરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે પોર્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર હજુ દરિયામાં કરંટ જોવા મળે છે તેમજ ૫૦ કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે સાથે જ વરસાદ આવવાની શક્યતા હોય જેથી તમામ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે પોર્ટની કામગીરી હાલ સંપૂર્ણ બંધ જ છે તેમજ ઉપરી લેવલથી સુચના ના મળે ત્યાં સુધી કામકાજ બંધ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે
બાઈટ : નીરજ હીરાવાણી – પોર્ટ ઓફિસર, નવલખી બંદર
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩