ETV Bharat / state

મોરબી બન્યુ ચોરીનું ગઢઃ 2 દિવસમાં 2 ચોરી - chain

મોરબીઃ શહેરમાં શુક્રવારે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થઇ ગયા હતાં. ત્યારે આવતીકાલે કેનાલ ચોકડી નજીકની દુકાનમાંથી ધોળે દિવસે એક શખ્શ રોકડ લઈને ફરાર થયો હતો. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.

mrb
author img

By

Published : Jul 7, 2019, 3:41 AM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ ચોકડી નજીક આવેલી પટેલ કોમ્પ્યુટર & સ્ટેશનરી નામની દુકાનમાં બપોરના સમયે એક ઇસમ દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી ગયો હતો. દુકાનના સંચાલક જમીને પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું.

મોરબી બન્યુ ચોરીનું ગઢઃ 2 દિવસમાં 2 ચોરી

દુકાનના સંચાલક હિતેશભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, બપોરે તે પાર્ટીશન લોક કરીને જમવા ગયા હતા તે દરમિયાન અજાણ્યો ઇસમ કોઈ રીતે પ્રવેશ કરીને અંદાજે 12 થી 15 હજારની રકમ ચોરી કરી ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેની ફરિયાદ નોંધી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શુક્રવારે સાંજના સમયે રવાપર રોડ પર સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી લક્ષ્મીબેન ચાલીને જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવી ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાના પારાવાળી માળા કિંમત રૂ 1 લાખની ઝુંટવી નાસી ગયા હતાં જેની ફરીયાદ દાખલ કરેલ છે. જેના આધારે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:R_GJ_MRB_07_06JUL_MORBI_SHOP_CHORI_CCTV_FOOTAGE_AV_RAVI
R_GJ_MRB_07_06JUL_MORBI_SHOP_CHORI_SCRIPT_AV_RAVI
મોરબીના કેનાલ ચોકડી નજીક દુકાનમાંથી ધોળે દિવસે રોકડની ચોરી
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે ગઈકાલે ચીલઝડપની ઘટના મોરબીમાં નોંધાઈ હતી અને મહિલાના ગળામાંથી 1 લાખની કિમતનો સોનાનો ચેન લઇ આરોપી ફરાર થયા છે તો આજે કેનાલ ચોકડી નજીકની દુકાનમાંથી ધોળે દિવસે એક શખ્શ ખાનામાંથી રોકડ લઈને ફરાર થયો છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
Body: બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કેનાલ ચોકડી નજીક આવેલી પટેલ કોમ્પ્યુટર & સ્ટેશનરી નામની દુકાનમાં બપોરના સુમારે એક ઇસમ દુકાનમાં પ્રવેશ કરીને દુકાનના ખાનામાંથી રોકડ રકમ ચોરી કરી નાસી ગયો છે અને દુકાનના સંચાલક જમીને પરત આવતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું દુકાનના સંચાલક હિતેશભાઈ પટેલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે બપોરે તે પાર્ટીશન લોક કરીને જમવા ગયા હોય દરમિયાન અજાણ્યો ઇસમ કોઈ રીતે પ્રવેશ કરીને ખાનામાંથી અંદાજે ૧૨ થી ૧૫ હજારની રકમ ચોરી કરી ગયો છે અને દુકાનના સીસીટીવી કેમેરામાં તસ્કર કેદ થયો છે ચોરી અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે
જયારે અન્ય બનાવમાં મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા ત્યારે મોટરસાયકલમાં આવેલા બે અજાણ્યા ઈસમો આશરે ૨૫ થી ૩૦ વર્ષના નંબર પ્લેટ વગરના મોટરસાયકલમાં આવી ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાના પારા વાળી માળા પાંચ તોલા કીમત રૂ 1 લાખ ઝુંટવી નાસી ગયા છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.