મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં અનેકવાર તંત્રએ રેતી ચોરી પર દરોડા પાડયા છે. તેમ છતાં રેત માફિયાઓ ચોરી કરવાનું ભૂલ્યા નથી. હાલ તો ચોમાસાને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની ભારે આવકને કારણે નદીમાં પાણી ભરાઈ જતાં રેતી ચોરો નદીમાં હોડી મૂકી રેતી ચોરી કરી રહ્યા હતા. આ અંગેની જાણ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને થતા. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે રેતી ચોરી માટે મુકેલા બે હોડીની સીલ કરી છે.
બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે તંત્રની લાલઆંખ - બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી
હળવદઃ ની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. તાલુકાના મયુરનગર ગામે રેતી ચોરી કરતા ૨ હોડીને ઝડપી લઇ તેને સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
![બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે તંત્રની લાલઆંખ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4810329-thumbnail-3x2-halvad.jpg?imwidth=3840)
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં અનેકવાર તંત્રએ રેતી ચોરી પર દરોડા પાડયા છે. તેમ છતાં રેત માફિયાઓ ચોરી કરવાનું ભૂલ્યા નથી. હાલ તો ચોમાસાને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની ભારે આવકને કારણે નદીમાં પાણી ભરાઈ જતાં રેતી ચોરો નદીમાં હોડી મૂકી રેતી ચોરી કરી રહ્યા હતા. આ અંગેની જાણ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને થતા. ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે રેતી ચોરી માટે મુકેલા બે હોડીની સીલ કરી છે.
gj_mrb_01_halvad_reti_chori_script_av_gj10004
gj_mrb_01_halvad_reti_chori_av_gj10004
Body:હળવદના મયુરનગર ગામે રેતી ચોરી કરતા બે હુડકા ઝડપાયા
હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા ખાણ ખનીજ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને તાલુકાના મયુરનગર ગામે રેતી ચોરી કરતા ૨ હુડકા ઝડપી લઇ તેને સીઝ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં અનેકવાર તંત્ર દ્વારા રેતી ચોરી પર દરોડા પાડવામાં આવ્યા છે તેમ છતાં પણ રેતી ચોરી કરતાં રેત માફિયાઓ રેતી ચોરી કરવાનું ભૂલ્યા નથી. હાલ તો ચોમાસાને કારણે બ્રાહ્મણી નદીમાં પાણીની ભારે આવકને કારણે નદીમાં પાણી ભરાઈ જતાં રેતી ચોરો નદીમાં હુડકા મૂકી રેતી ચોરીને અંજામ આપી રહ્યા હતા. આ અંગેની જાણ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદી કાંઠે રેતી ચોરી માટે મુકેલા બે હુડકા ઝડપી લીધા હતા.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩