ETV Bharat / state

Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક - અભિનેતા વિક્રાંત મેસ્સી મોરબીમાં

હિન્દી ફિલ્મોની અભિનેત્રી સારાઅલી ખાન ફિલ્મના શૂટિંગ માટે મોરબી (Sara ali Khan in Morbi) પહોંચી છે. તેની સાથે જ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ (Actress Chitrangada Singh in Morbi) અને અભિનેતા વિક્રાંત મેસ્સી પણ પહોંચ્યા છે.

Sara ali Khan in Morbi: ફિલ્મના શૂટિંગ માટે સારાઅલી ખાન સહિતની સ્ટારકાસ્ટ પહોંચી મોરબી, જુઓ પહેલી ઝલક

author img

By

Published : Feb 28, 2022, 1:52 PM IST

મોરબીઃ હિન્દી ફિલ્મોની અભિનેત્રી સારાઅલી ખાન ફિલ્મના શૂટિંગ માટે મોરબી જિલ્લામાં (Sara ali Khan in Morbi) પહોંચી છે. તેની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ અને અભિનેતા વિક્રાંત મેસ્સી (Actor Vikrant Messi in Morbi) પણ પહોંચ્યા છે. વાંકાનેર પેલેસમાં હિન્દી ફિલ્મ 'ગેસ લાઈટ'નું શૂટિંગ (Shooting of the film Gas Light in Morbi) આવતીકાલથી (મંગળવાર) શરૂ થવાનું છે. તે પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટ મોરબી પહોંચી છે. તો અભિનેતા અક્ષય કુમાર પણ વાંકાનેરમાં ફિલ્મના શૂટિંગ માટે (Film shooting at Wankaner Palace) આવે તેવી શક્યતા છે.

ફિલ્મનું શૂટિંગ વાંકાનેર પેલેસમાં થશે

આ પણ વાંચો- EXCLUSIVE : વેબસિરિઝ "વાત વાત માં"ને લઇને મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત

ફિલ્મનું શૂટિંગ વાંકાનેર પેલેસમાં થશે

વાંકાનેરના પેલેસમાં અગાઉ અનેક હિન્દી ફિલ્મના શૂટિંગ કરવામાં (Film shooting at Wankaner Palace) આવ્યું છે. ત્યારે હિન્દી ફિલ્મ 'ગેસ લાઈટ'ના શૂટિંગ આજથી શરૂ (Shooting of the film Gas Light in Morbi) થવાનું છે. તેના માટે કલાકારો મોરબી જિલ્લાના મહેમાન બન્યા છે.

અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ પહોંચી મોરબી

આ પણ વાંચો- Hindi Film Before You Die: ફિલ્મ 'બીફોર યુ ડાઇ' 18 ફેબ્રુઆરીએ થશે રિલિઝ, ફિલ્મની સ્ટોરી કરી દેશે ભાવુક

અન્ય દિગ્ગજ કલાકારો પણ મોરબી આવે તેવી શક્યતા

વાંકાનેર પેલેસમાં જે ફિલ્મનું શૂટિંગ થવાનું (Film shooting at Wankaner Palace) છે. તે માટે બોલિવુડ સ્ટાર સારાઅલી ખાન, ચિત્રાંગદા સિંહ (Actress Chitrangada Singh in Morbi) અને અભિનેતા વિક્રાંત મેસ્સી (Actor Vikrant Messi in Morbi) સહિતના કલાકારો આવ્યા છે. અહીં આવતીકાલ (મંગળવાર)થી શૂટિંગ શરૂ થશે. તો અન્ય ફિલ્મ જગતની જાણીતી હસતી પણ શૂટિંગમાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.