મોરબી RTO કચેરીના બી.એ.શિંગાળા, આર.એ.જાદવ, એ.આર.સૈયદ તેમજ ટ્રાફિક પોલીસના વનરાજસિંહ રાણા સહિતની ટીમે સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સ્કુલ વાહનો તેમજ સામાન્ય વાહનચાલકોને નિયમભંગ બદલ કેસ કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર 13 વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. જયારે RTO ટીમે શાળાના વાહનો શીત 15 સામે કાર્યવાહી કરી છે. આ સાથે જ ટ્રાફિક નિયમ ભંગના કેસ કરવામાં આવ્યા છે.
મોરબીમાં RTO અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ
મોરબી: જિલ્લામાં આવેલી RTO કચેરી દ્વારા શાળાના વાહનો નિયમોનો ભંગ કરતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ મોરબી RTO કચેરી અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે 13 અને RTO ટીમે 15 સામે કાર્યવાહી કરી છે.
મોરબી RTO કચેરીના બી.એ.શિંગાળા, આર.એ.જાદવ, એ.આર.સૈયદ તેમજ ટ્રાફિક પોલીસના વનરાજસિંહ રાણા સહિતની ટીમે સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સ્કુલ વાહનો તેમજ સામાન્ય વાહનચાલકોને નિયમભંગ બદલ કેસ કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર 13 વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. જયારે RTO ટીમે શાળાના વાહનો શીત 15 સામે કાર્યવાહી કરી છે. આ સાથે જ ટ્રાફિક નિયમ ભંગના કેસ કરવામાં આવ્યા છે.
R_GJ_MRB_02_22JUN_RTO_POLICE_TRAFIC_DRIVE_PHOTO_01_AV_RAVI
R_GJ_MRB_02_22JUN_RTO_POLICE_TRAFIC_DRIVE_PHOTO_02_AV_RAVI
R_GJ_MRB_02_22JUN_RTO_POLICE_TRAFIC_DRIVE_SCRIPT_AV_RAVI
મોરબીમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ
મોરબી આરટીઓ કચેરી દ્વારા શાળાના વાહનો નિયમોનો ભંગ કરતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે મોરબી આરટીઓ કચેરી અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે ૧૩ અને આરટીઓ ટીમે ૧૫ કેસ કર્યા છે
મોરબી આરટીઓ કચેરીના બી એ શિંગાળા, આર એ જાદવ, એ આર સૈયદ તેમજ ટ્રાફિક પોલીસના વનરાજસિંહ રાણા સહિતની ટીમે સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શાળાના વાહનો તેમજ સામાન્ય વાહનચાલકોને નિયમભંગ બદલ કેસ કરવામાં આવ્યા હતા આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર ૧૩ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે જયારે આરટીઓ ટીમે શાળાના વાહનો શીત ૧૫ સામે કાર્યવાહી કરી છે અને ટ્રાફિકનિયમભંગના કેસ કરવામાં આવ્યા છે
રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩