ETV Bharat / state

વાંકાનેરના કારખાનામાં તસ્કરોનો હાથફેરો, 1.50 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી: જિલ્લાના વાકાંનેરના એક કારખાનામાંથી પંદર દિવસ પૂર્વે ચોરી થઇ હતી. જેમાં કુલ 1.50 લાખના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

crime
author img

By

Published : May 8, 2019, 9:28 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અરૂણોદય સોસાયટીના રહેવાસી ઉપેશભાઈ કોરીંગાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત તારીખ 21 એપ્રિલના રોજ રાત્રીના સુમારે અજાણ્યા બે ઈસમો શક્તિ મેન્યુફેકચર નામના કારખાનાના શેડમાં રાખેલા કોપર વાયર કુલ વજન 200 કિલોગ્રામ કિંમત રૂ 1.50 લાખની ચોરી કરી ફરાર થયા હતા તેમજ ગત તારીખ 4ના રોજ રાત્રીના સમયે ચાર અજાણ્યા ઇસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. વાંકાનેર પંથકમાં વધતા જતા ચોરીના બનાવોથી વેપારીઓ, નાગરિકોમાં ભય ફેલાયો છે અને પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન કરીને ચોરીના બનાવો અટકાવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.

R_GJ_MRB_07_08MAY_WAKANER_CHORI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_07_08MAY_WAKANER_CHORI_FARIYAD_SCRIPT_AV_RAVI

વાંકાનેરના કારખાનામાંથી દોઢ લાખના કોપર વાયરની ચોરી 

પંદર દિવસ પૂર્વે ચોરી અને ફરી વખત ચોરીનો પ્રયાસ 

        વાંકાનેરના પંચાસર રોડ પર આવેલ કારખાનામાંથી પંદરેક દિવસ પૂર્વે તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જેમાં કુલ ૧.૫૦ લાખના મુદામાલની ચોરી મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અરુણોદય સોસાયટીના રહેવાસી ઉપેશભાઈ બચુભાઈ કોરીંગાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ગત તા. ૨૧-૦૪ ના રોજ રાત્રીના સુમારે અજાણ્યા બે ઈસમો શક્તિ મેન્યુફેકચર નામના કારખાનાની વંડી તપીને અંદર પ્રવેશ કરી શટરના તાળા તોડી શેડમાં રાખેલ કોપર વાયર કુલ વજન ૨૦૦ કિલોગ્રામ કીમત રૂ ૧.૫૦ લાખની ચોરી કરી ગયા હતા તેમજ ગત તા. ૦૪ ના રોજ રાત્રીના સમયે ચાર અજાણ્યા ઇસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરીયાદ્દ નોંધી તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે 

            વાંકાનેર પંથકમાં વધતા જતા ચોરીના બનાવોથી વેપારીઓ, નાગરિકોમાં ભય ફેલાયો છે અને પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન કરીને ચોરીના બનાવો અટકાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.