ETV Bharat / state

મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની નિમણૂંક કરવા CMને પત્ર

મોરબી:મોરબીમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની નિમણૂંક અને રેગ્યુલર ડોક્ટર મળવા અંગે સામાજીક કાર્યકર વિવેક મીરાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની નિમણૂંક કરવા CM ને પત્ર
author img

By

Published : Jun 7, 2019, 11:40 AM IST

મોરબીના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરે મુખ્યપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમારી રજૂઆત મોરબીની ગરીબ પ્રજાના હીત માટે છે. મોરબી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે.

આ હોસ્પિટલમાં ડો.દુધરેજીયા સાહેબના વહીવટના કારણે ખોરંભે ચડેલ છે. તો બીજી તરફ સિવિલ હોસ્ટિપટલમાં ડોક્ટર ન હોવાથી પ્રાઈવટ હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવે છે. ત્યારે માં અમૃતમ કાર્ડનો ઉપયોગ થતો હોવા છતાં ખોટા ખર્ચમાં ઉતારી દેવામાં આવે છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ડોક્ટર દુધરેજીયાની બદલી કરવામાં આવે અને વહીવટી સુધારા કરવામાં આવે. આમ સામાજીક કાર્યકરે આ પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સિવિલ હોસ્પીટલમાં ડોકટરોની ભરતી તેમજ વહીવટ મામલે અનેક રજુઆતો કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ મામલે ગંભીરતા દાખવે છે કે, પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે.

R_GJ_MRB_03_07JUN_CIVIL_DOCTOR_CM_LETTER_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_07JUN_CIVIL_DOCTOR_CM_LETTER_SCRIPT_AV_RAVI

મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની નિમણૂંક કરવા CM ને પત્ર  

જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત

            મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂંક અને રેગ્યુલર ડોક્ટર મળવા અંગે સામાજીક કાર્યકર વિવેક મીરાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

મોરબીના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે અમારી રજૂઆત મોરબીની ગરીબ પ્રજાના હીત માટે છે. મોરબી જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ડો.દુધરેજીયા સાહેબના વહીવટના કારણે ખોરંભે ચડેલ છે. સિવિલ હોસ્ટિપટલમાં ડોક્ટર ન હોવાથી પ્રાઈવટ હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવે છે. મા અમૃતમ કાર્ડનો ઉપયોગ થતો હોવા છતાં ખોટા ખર્ચમાં ઉતારી દેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી ડોક્ટર દુધરેજીયાની બદલી કરવામાં આવે અને વહીવટી સુધારા કરવામાં આવે. આમ સામાજીક કાર્યકરે આ પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અગાઉ પણ સિવિલ હોસ્પીટલમાં ડોકટરોની ભરતી તેમજ વહીવટ મામલે અનેક રજુઆતો કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે સરકાર આ મામલે ગંભીરતા દાખવે છે કે પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.