ETV Bharat / state

મોરબીના મહિલા મામલતદારને મળ્યું ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન - MBR

મોરબીઃ જિલ્લામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રમોશન મળ્યું છે અને હવે તેઓ ડેપ્યુટી કલેક્ટર બની ગયા છે. જેમનુ સાંસદના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના મહિલા મામલતદારને ડેપ્યુટી કલેકટરનું પ્રમોશન
author img

By

Published : Jul 7, 2019, 10:53 AM IST

મોરબીના મામલતદાર તરીકે કાર્યરત ઈશીતાબેન પ્રદીપકુમાર મેર તાજેતરમાં GPSC પરીક્ષા પાસ કરી છે. જેથી નાયબ મામલતદાર ઈશિતા મેર હવે ડેપ્યુટી કલેક્ટર બનશે. ઈશિતા મેર ‘કોન બનેગા કરોડપતિ’ શોમાં ભાગ લઇ ચૂક્યા છે અને તેઓ 6.40 લાખની રકમ જીતવામાં સફળ રહ્યા હતા. ઈશિતા મેર રાજકોટના વતની છે અને મોરબી જિલ્લામાં મામલતદાર તરીકે તેઓ GPSC પાસ કરી આવ્યા હતા. પહેલા જૂનાગઢમાં DLR તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેઓ સતત 3જી વખત GPSC પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Intro:R_GJ_MRB_01_07JUL_MAHILA_MAMLATDAR_PROMOTION_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_07JUL_MAHILA_MAMLATDAR_PROMOTION_SCRIPT_AV_RAVIBody:
મોરબીના મહિલા મામલતદારને ડેપ્યુટી કલેકટરનું પ્રમોશન
         મોરબી જીલ્લામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રમોશન મળ્યું છે અને હવે તેઓ ડેપ્યુટી કલેકટર બની ગયા છે જેમનું સાંસદના હસ્તે સનમન કરવામાં આવ્યું હતું
         મોરબીના મામલતદાર તરીકે કાર્યરત ઈશીતાબેન પ્રદીપકુમાર મેર તાજેતરમાં જીપીએસસી પરીક્ષા પાસ કરી છે જેથી નાયબ મામલતદાર ઈશિતા મેર હવે ડેપ્યુટી કલેકટર બનશે ઈશિતા મેર કોણ બનેગા કરોડપતિ શોમાં ભાગ લઇ ચુક્યા છે અને તેઓ ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ રહ્યા હતા
         ઈશિતા મેર રાજકોટના વતની છે અને મોરબી જીલ્લામાં મામલતદાર તરીકે તેઓ જી.પી.એસ.સી પાસ કરી આવ્યા હતા એની પેહલા તે પેહલા જી.પી.એસ.સી.પાસ કરીને જુનાગઢમાં ડી.એલ.આર ફરજ બજાવી ચુક્યા છે હવે તેઓ સતત ત્રીજી વખત જી.પી.એસ.સી પાસ કરીને ડેપ્યુટી કલેકટર બની પરિવારનું ગૌરવ વધાર્યું છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.