ETV Bharat / state

મોરબી તાલુકા સેવાસદન રામભરોસે, કચેરીમાં પીવાનું પાણી પણ મળતું નથી

મોરબીઃ તાલુકા સેવાસદનમાં પ્રાથમિક સુવિધા સમાન પીવાના પાણીની પણ સગવડ નથી. તેમજ સિક્યુરિટીની નિમણુક કરવાની તાતી જરૂરિયાત હોવાથી સામાજિક કાર્યકરે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી હતી.

author img

By

Published : Mar 26, 2019, 3:28 PM IST

સ્પોટ ફોટો

મોરબીના સામાજિક કાર્યકર મહાદેવગોહેલે માર્ગ અને મકાન વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબી તાલુકા સેવા સદનમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે ફ્રીઝ તદન બંધ છે. જેથી કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. તેમજ તાલુકા સેવા સદનમાં સિક્યુરીટીની વ્યવસ્થા નહિ હોવાથી રજાના દિવસોમાં રખડતા ઢોર અંદર ઘુસી ગંદકી ફેલાવે છે.

આ ઉપરાંત, આવારા તત્વો પણ બિલ્ડીંગને નુકશાન પહોંચાડે છે. અંદર લગાવેલા અગત્યના બેનરો તથા બારીના કાચ અને શૌચાલયના પથ્થર તોડી નાખ્યા હોવાથીઆ મામલે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આ બાબતને અગ્રતા આપીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી હતી.

R_GJ_MRB_03_26MAR_TALUKA_SEVA_SADAN_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_26MAR_TALUKA_SEVA_SADAN_RAJUAT_SCRIPT_AV_RAVI

મોરબી તાલુકા સેવાસદનમાં પીવાના પાણીની સમસ્યા, સિક્યુરીટીની જરૂરિયાત

સામાજિક કાર્યકરે આર એન્ડ બીને કરી રજૂઆત

        મોરબી તાલુકા સેવાસદનમાં પ્રાથમિક સુવિધા સમાન પીવાના પાણીની પણ સગવડ ના હોય તેમજ સિક્યુરીટીની નિમણુક કરવાની તાતી જરૂરિયાત હોય જેથી સામાજિક કાર્યકરે આર એન્ડ બી વિભાગને લેખિત રજૂઆત કરી છે

        મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે આર એન્ડ બીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા સેવા સદનમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે ફ્રીઝ તદન બંધ છે જેથી કચેરીમાં આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે તેમજ તાલુકા સેવા સદનમાં સિક્યુરીટીની વ્યવસ્થા નહિ હોવાથી રજાના દિવસોમાં રખડતા ઢોર અંદર ઘુસી જાય છે તેમજ ગંદકી ફેલાવે છે આવારા તત્વો બીલ્દીન ને નુકશાન પહોંચાડે છે અને અંદર લગાવેલ અગત્યના બેનરો તથા બારીના કાચ અને મુતરડીના પથ્થર તોડી નાખ્યા છે  આ મામલે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ના કરવામાં આવી હોય જેથી આ બાબતને અગ્રતા આપીને યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.