ETV Bharat / state

મોરબીમાં સર્વિસ વોટરોએ બેલટ પેપરથી કર્યું મતદાન

મોરબીઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીની તમામ બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે ફરજ બજાવનાર પટ્ટાવાળા, ડ્રાઈવર, ઝોનલ ઓફિસર અને પોલીંગ સહિતનો સ્ટાફ મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે હેતુથી મંગળવારે સર્વિસ વોટર માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન યોજવામાં આવ્યુ હતું.

author img

By

Published : Apr 17, 2019, 6:30 AM IST

સર્વિસ વોટરોએ બેલટ પેપરથી કર્યું મતદાન

મોરબી જિલ્લામાં ચૂંટણી ફરજમાં અંદાજે 7 હજાર જેટલો સ્ટાફ રોકાયેલ છે. તેથી મંગળવારે મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મોરબીમાં ફરજ બજાવનાર 375 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. આ કર્મચારીઓને ચૂંટણીમાં વિવિધ સ્થળોએ ફરજ પર મોકલાય છે, જેથી આજે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોરબીમાં સર્વિસ વોટરોએ બેલટ પેપરથી કર્યું મતદાન

લોકસભા ચૂંટણીમાં સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ તકે ડેપ્યુટી કલેક્ટર શિવરાજસિંહ ખાચર, ડેપ્યુટી કલેક્ટર ગોસ્વામી, નાયબ મામલતદાર મારવાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Body:

મોરબીમાં સર્વિસ વોટરોએ બેલટ પેપરથી મતદાન કર્યું

મોરબીઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીની તમામ બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મતદાન સમયે ફરજ બજાવનાર પટ્ટાવાળા, ડ્રાઈવર, ઝોનલ ઓફિસર અને પોલીંગ સ્ટાફ સહિતનો સ્ટાફ મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે હેતુથી મંગળવારે સર્વિસ વોટર માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન યોજવામાં આવ્યુ હતું.

મોરબી જિલ્લામાં ચૂંટણી ફરજમાં અંદાજે 7 હજાર જેટલો સ્ટાફ રોકાયેલ છે. મંગળવારે મોરબીની વીસી હાઈસ્કુલ ખાતે મોરબીમાં ફરજ બજાવનાર 375 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. આ કર્મચારીઓને ચૂંટણીમાં વિવિધ સ્થળોએ ફરજ પર મોકલાય છે, જેથી આજે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લોકસભા ચૂંટણીમાં સર્વિસ વોટર અગાઉ જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ તકે ડેપ્યુટી કલેક્ટર શિવરાજસિંહ ખાચર, ડેપ્યુટી કલેક્ટર ગોસ્વામી, નાયબ મામલતદાર મારવાણીયા સહિતના અધિકારોઓ ઉપસ્થિત રહ્યા હતા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.