ETV Bharat / state

વ્યાજંકવાદ પર લગામ કસવા પોલીસે કરશે જનસંપર્ક સભા, લોકોને કરી અપીલ

મોરબીમાં વ્યાજંકવાદ પર લગામ કસવા પોલીસ (Morbi District Police) તૈયાર છે. મોરબીમાં તારીખ 12 જાન્યુઆરીએ જનસંપર્ક સભા યોજવામાં આવશે.ધીરધાર (Morbi police illegal money laundering Case) કાયદાથી માહિતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર (public relations meeting) સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી જનસંપર્ક સભાનું આયોજન કરવામા આવ્યું છે.

મોરબીમાં વ્યાજંકવાદ લગામ કસવા પોલીસ તૈયાર, જનસંપર્ક સભા યોજાશે

author img

By

Published : Jan 11, 2023, 9:54 AM IST

મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં 8 થી વધુ નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી (illegal money laundering Morbi) પીડાતા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે આ દૂષણને ડામવા મોરબી જીલ્લા પોલીસ(Morbi District Police) દ્વારા તારીખ 12મી જાન્યુઆરીના રોજ મોરબી સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન (Morbi City Divisional Police Station) પરેડ ગ્રાઉન્ડમાં બપોરે 12 વાગ્યે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો પોલીસ સમક્ષ(Morbi District Police) પોતાની રજૂઆત કરી શકે છે.

મળશે મુક્તિ આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સામાન્ય (Prevention of Money Laundering Act 2002) નાગરીકોને વ્યાજખોરોની ચુંગલમાથી મુક્તિ અપાવવા તેમજ નાણા ધીરધાર કાયદાથી માહીતગાર કરવા લોક જાગૃતિ માટે તથા પોલીસ (Morbi District Police) અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી જનસંપર્ક સભાનું આયોજન કરવામા આવ્યું છે.

આ પણ વાંચો રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

માર્ગદર્શન આપવામાં આવશે આ જનસંપર્ક સભામાં (Morbi police illegal money laundering Case) વ્યાજખોરીની નાથવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકવવા માટે તેમજ વ્યાજખોરીથી પીડાતી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ કરવા સાથો સાથ મોરબી જીલ્લાના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર, રાષ્ટ્રીયકૃત બેંક/અનુસૂચિત બેંક/સહકારી બેંક/માઈક્રો ફાયનાન્સ સંસ્થાને સંપર્ક કરી, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ જુદાજુદા ધિરાણ યોજનાઓની લોન મેળવવાની વિગતો અંગેની માહિતી પ્રદાન કરવામાં આવશે અને આ સાથે તેના પેમ્ફલેટ અને તેનું (public relations meeting) પ્રદર્શન પણ યોજાશે.

આ પણ વાંચો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ, પોલીસ એક્શનમોડમાં
પોલીસનો સંર્પક કરો નોંધનીય છે કે આ જનસંપર્ક સભામાં (Threat of illegal money laundering)જાહેરમા રજુઆત નહીં કરી શકનાર નાગરિકો (Morbi District Police Control Room) મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ - 02822 243478 પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.,મોરબી – 75678 88867 પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.,મોરબી – 95377 99888 નો પણ અધિકારીનો સંપર્ક કરી શકશે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.