ETV Bharat / state

પેપરમીલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ - Morbi news

મોરબીમાં(Morbi Crime news) પેપરમીલમાં (Paper factory in Morbi) થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. કારખાનામાં જ કામ કરતા શ્રમીકો (Morbi Taluka Police Station) જ ચોરીમાં સામેલ હતા. આ કેસમાં 5ની (Morbi police SP) ધરપકડ કરવામાં આવી છે.

પેપરમીલમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીમાં સંડોવાયેલા 5ની ધરપકડ

author img

By

Published : Jan 11, 2023, 1:47 PM IST

મોરબી ચોરીના બનાવોમાં (Morbi Case Solved) સતત વધારો થઇ રહ્યો છે. મોરબીમાં જિલ્લાના પીપળી (Morbi news) ગામમાં તસ્કરોએ આખે આખું સ્લેટિંગ મશીન અને અન્ય સાધનો ઉપાડી લીધા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં (Morbi Taluka Police Station) ફરિયાદ નોધાઇ હતી. આ ચોરીમાં ફેક્ટરીમાં કામ કરતો એક શ્રમિક જ સામેલ હતો. પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી રાજસ્થાનથી 5 તસ્કરોની ધરપકડ કરી છે.

9 લાખથી વધુની થઇ હતી ચોરી બનાવની (Morbi Crime News) પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથક (Morbi Taluka Police Station)ખાતે શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝના માલિક જીતેન્દ્રકુમાર અરજણભાઈ ફરિયાદ નોધાવી હતી. કારખાનામાં રુપિયા 8 લાખનું ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્લીટીંગ મશીન (Sriram Paper Industries), રૂપિયા 25 હજારની મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા રૂપિયા 1 લાખની કિમતની મશીનને લગાડવાની પાંચ ડાઇ મળી કુલ રૂપિયા 9.25 લાખના મુદામાલની ચોરી થઇ હતી.

આ પણ વાંચો અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપ્યું અને પુત્રીનું પણ ગળુ દાબી દીધું

છુપાયા હતા આરોપીઓ ચોરી થયા બાદ ઉત્તરપ્રદેશનો (Morbi Case Solved) રહેવાસી અને હાલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝમાં(Sriram Paper Industries) કરતો અને પીપળી ગામમાં જ રહેતો શ્રમિક બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ લાપતા થયો હતો. જે બાદ પોલીસે બિશ્નકુમાર અંગેની વિગત તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરુ કર્યું હતું. તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે, ચોરી થયા બાદ આઇસર વાહન નંબર MH- 15-HH-8669માં પાંચ આરોપીઓ સવાર હતા અને તેમાં ચોરીનો મુદ્દામાલ પણ હતો.

રાજસ્થાન જવા નીકળ્યા પોલીસને (Morbi Police) બાતમી મળી હતી કે આરોપી આઇસરમાં રાજસ્થાન જવા નીકળ્યા હતા. જેથી પોલીસે રાજસ્થાન તરફ દોડી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉદયપુર જિલ્લામાં આરોપીઓ છુપાયેલા છે. તેથી મોરબી તાલુકો પોલીસની ટીમે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની (Police of Udaipur district of Rajasthan) પોલીસની સાથે સંકલન કર્યું હતું અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ઉદયપુર જીલ્લાના ગીરજા પેટ્રોલપંપ સામે સીસીટીવી ફૂટેજમાં (Girja Petrol Pump of Udaipur District) દેખાતું આઇસર મળી આવ્યું હતું.

આ પણ વાંચો રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો

આરોપીને ઝડપી પાડ્યો જેને પગલે પોલીસે દરોડા પાડતા આરોપીઓ બિશ્નકુમાર, ગણેશ શાંતિલાલ દુભાષે, ગોવિંદ દિનકર ધાદવડ, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત અને રાજકમલ ગંધર્વસિંહ રાજપુત મળી આવ્યા હતા. આ ઉપરાંત ચોરી ગયેલ રૂપિયા 9.25 લાખના મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 10 લાખનું આઇસર અને ચોરાઉ મુદામાલ સહિત રૂપિયા 19.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.