ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ, બે દર્દીના મોત

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસો નોંધાયા છે. જ્યારે 24 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો બે દર્દીના મૃત્યુ થયાં છે.

coronavirus
coronavirus
author img

By

Published : Aug 10, 2020, 9:38 AM IST

મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસો નોંધાયા છે. જ્યારે 24 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો બે દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 492એ પહોંચી છે.

મોરબી જિલ્લાના નવા કેસોમાં વાંકાનેર અમરનાથ સોસાયટીના રહેવાસી 26 વર્ષના પુરુષ, 54 વર્ષના પુરુષ અને 32 વર્ષના મહિલા, 44 વર્ષના પુરુષ, 43 વર્ષના પુરુષ, 46 વર્ષના પુરુષ, 50 વર્ષના પુરુષ, 61 વર્ષના પુરુષ, 24 વર્ષના મહિલા, 55 વર્ષના પુરુષ, 60 વર્ષ પુરુષ, 55 વર્ષના મહિલા અને નાની વાવડીમાં 25 વર્ષના પુરુષ સહિત કુલ 21 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે 24 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે, તો બે દર્દીના મોત થયા છે. જિલ્લામાં વધુ 21 કેસો પોઝિટિવ નોંધાતા કુલ આંક 492 થયો છે. જેમાં 145 એક્ટિવ કેસ, 311 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે કુલ 36 દર્દીના મૃત્યુ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.