ETV Bharat / state

મોરબીના રિક્ષા ચાલકની દિકરી SSC બોર્ડમાં A1ગ્રેડ સાથે ઉત્તીર્ણ

મોરબીઃ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં મોરબી જિલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો દ્વિતિય સ્થાને રહ્યો છે. તો મોરબી જિલ્લામાં કુલ 160 વિદ્યાર્થીઓ A1ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે.

mrb
author img

By

Published : May 21, 2019, 10:56 PM IST

મોરબીમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવી છે. મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મુઠીયા નિકિતા ભરતભાઈ નામની વિદ્યાર્થીનીએ ધોરણ-10માં 96.17% અને 99.98 PR મેળવ્યા છે. ત્યારે પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે. ઝળહળતી સિદ્ધિનો શ્રેય નિકિતા તેના માતા-પિતા અને સાર્થક વિદ્યામંદિર શાળાને આપે છે. શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને મહેનત થકી તેને આ મુકામ હાંસલ કર્યાંનું જણાવ્યું હતું.

મોરબીના રિક્ષા ચાલકની દીકરી SSC બોર્ડમાં A1ગ્રેડ સાથે ઉત્તીર્ણ

Intro:R GJ MRB 05 21MAY BOARD EXAM ACHIVEMENT SCRIPT AVB RAVI

R GJ MRB 05 21MAY BOARD EXAM ACHIVEMENT VISUAL AVB RAVI

R GJ MRB 05 21MAY BOARD EXAM ACHIVEMENT BITE T AVB RAVI

Body:રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જેમાં મોરબી જીલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો દ્વિતિય સ્થાને રહ્યો છે તો મોરબી જિલ્લામાં કુલ 160 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે ત્યારે મોરબીમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ઝળહળતી સફળતા મેળવી છે મોરબીની સાર્થક વિદ્યામંદિર માં અભ્યાસ કરતી મુઠીયા નિકિતા ભરતભાઈ નામની વિદ્યાર્થીની એ ધોરણ 10માં 96.17% અને 99.98 પ.આર મેળવ્યા છે અત્યારે સાધારણ પરિવારમાં ખુશીની લહેર છવાઈ છે ઝળહળતી સિદ્ધિનો શ્રેય નિકિતા તેના માતા-પિતા અને સાર્થક વિદ્યામંદિર શાળા ને આપે છે શાળાના શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન અને મહેનત થકી તેને આ મુકામ હાંસલ કર્યાં પણ જણાવી રહી છે

બાઈટ : મુછડીયા નિકિતા- વિદ્યાર્થીની

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.