ETV Bharat / state

મોરબી SOGએ ઓઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોની પાસા હેઠળ ધરપકડ કરી - મોરબી ગ્રામીણ ન્યુઝ

મોરબી જિલ્લાની SOG ટીમે ઓઈલ ચોરીના 2 આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના બે ઈસમો ઓઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. જે બંન્ને ઇસમોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા છે.

Morbi SOG arrested two people involved in the oil theft case
મોરબી SOGએ ઓઈલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે ઇસમોની પાસા હેઠળ ધરપકડ કરી
author img

By

Published : Nov 11, 2020, 5:21 PM IST

  • ઓઈલ ચોરીના આરોપી પોલીસના સંકજામાં
  • SOG ટીમે ડીટેઈન કરી પાસા હેઠળ જેલ હવાલે કર્યા

મોરબીઃ જિલ્લાની SOG ટીમે ઓઈલ ચોરીના 2 આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના બે ઈસમો ઓઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. જે બંન્ને ઇસમોને પાસા હેઠળ જેલમાં મોકલ્યા છે. જિલ્લા SP એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ, PI વી. બી. જાડેજાને મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ થયેલા પાસા વોરંટની બજવણી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન મળ્યુ હતું. આથી SOG ટીમે પાસા અટકાયતી હુકમ અન્વયે બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

એક આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ધકેલ્યો

ઓઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપી અને વડોદરામાં સયાજી પાર્ક સોસાયટીમાં રહેતા મયુર ચંદ્રકાંત જાદવને પાસા એક્ટ હેઠળ ડીટેઈન કરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે. જયારે બીજા આરોપી નિશાંત કિરણ કરણીકને પાસા એકટ હેઠળ રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.