પોલીસે ઝડપેલી કાર માંથી હિતુભા મળી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ધરી છે. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા ખાતે આવેલા હિતુભા ઝાલાના ઘરે ઝડતી લીધી હતી. અને ઘરમાંથી 18 જીવતા કાર્તુસ મળી આવતા પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી હત્યા કેસ અને ફાયરીંગ કેસના મુખ્ય આરોપીના ઘરની પોલીસે તપાસ કરી - morbi police investigation
મોરબી : શહેરમાં મુસ્તાક હત્યા કેસ અને તેના ભાઈ આરીફ મીર પર ફાયરીંગ પ્રકરણના મુખ્ય આરોપી હિતુભા ઝાલા ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલથી ફરાર થયા હતા. અને બાદમાં પોલીસે ચાર પોલીસ જવાનો અને હિતુભા જે કારમાં ફરાર થયા હતા. તેના ડ્રાઈવરને શોધી કાઢીને ધ્રાંગધ્રા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
etv bharat morbi
પોલીસે ઝડપેલી કાર માંથી હિતુભા મળી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ધરી છે. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા ખાતે આવેલા હિતુભા ઝાલાના ઘરે ઝડતી લીધી હતી. અને ઘરમાંથી 18 જીવતા કાર્તુસ મળી આવતા પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Intro:gj_mrb_02_hitubha_ghar_jadti_visual_avb_gj10004
gj_mrb_02_hitubha_ghar_jadti_bite_avb_gj10004
gj_mrb_02_hitubha_ghar_jadti_script_avb_gj10004
gj_mrb_02_hitubha_ghar_jadti_avb_gj10004
Body:મોરબી હત્યા કેસ અને ફાયરીંગ કેસના મુખ્ય આરોપીના ઘરની પોલીસે ઝડતી લીધી
મોરબીમાં મુસ્તાક હત્યા કેસ અને તેના ભાઈ આરીફ મીર પર ફાયરીંગ પ્રકરણના મુખ્ય આરોપી હિતુભા ઝાલા ધ્રાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલથી ફરાર થયા થયા હતા અને બાદમાં પોલીસે ચાર પોલીસ જવાનો અને હિતુભા જે કારમાં ફરાર થયા હતા તેના ડ્રાઈવરને શોધી કાઢીને ધ્રાંગધ્રા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ ઝડપાયેલ કાર માંથી હિતુભા મળી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ ધરી છે છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા ખાતે આવેલ હિતુભા ઝાલાના ઘરે ઝડતી લીધી હતી અને ઘરમાંથી ૧૮ જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
બાઈટ : ડો.કરનરાજ વાઘેલા, મોરબી જીલ્લા એસ.પી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩