ETV Bharat / state

હળવદના ખેતરમાંથી 7500નો દારુનો જથ્થો ઝડપાયો - morbi News

મોરબી: રાજ્યભરમાં દારૂબંધીનો કાયદાને અમલી બનાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત દરોડાની કાર્યવાહી કરીને રોકવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. મોરબી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા અવાર નવાર રેડ પાડીને દારૂની હેરાફેરી અટકાવામાં કરવામાં આવતી હોય છે. જિલ્લામાં આવેલા હળવદ ગામની નજીક આવેલા એક ખેતરમાંથી દાટીને રાખવામાં આવેલા દારૂનો જથ્થાને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. આ દરોડા કાર્યવાહીના ભાગરૂપે મોરબીના વાંકાનેર પંથકમાંથી પણ દારૂના જથ્થા સાથે એક આરોપીની પોલીસ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

મોરબી
author img

By

Published : Jul 31, 2019, 1:52 PM IST

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વ હેઠળ પોલીસ વિભાગની ટીમ દ્વારા કોઠારિયા ગામમાં રેડી પાડીને વિજય ચકુભાઈ કોબીયાની 7500ની કિંમતની 25 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેતરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો
હળવદના ખેતરમાંથી 7500 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

હળવદ PSI P.G પનારાની ટીમને મળેલી બાતમીના આધારે બુટવડા ગામની સીમમાં આરોપી વિપુલ ઠાકોરના ખેતરમાં છોડ નીચે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસ વિભાગ દ્વારા રેડી પાડીને ખેતરમાંથી 8000ની કિંમતની 80 નંગ દારૂની બોટલનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, રેડ દરમિયાન આરોપીના મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:gj_mrb_01_halvad_wakaner_daru_raid_photo_av_gj10004

gj_mrb_01_halvad_wakaner_daru_raid_script_av_gj10004Body:

gj_mrb_01_halvad_wakaner_daru_raid_av_gj10004

હળવદની વાડીમાં જમીનમાં દાટેલો દારૂનો જથ્થો ઝડપાયો,

વાંકાનેરમાંથી એક શખ્શ દારૂ સાથે ઝડપાયો

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ સતત દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં હળવદ નજીક વાડીમાંથી દાટીને રાખેલો દારૂનો જથ્હો પોલીસે ઝડપ્યો છે જયારે બીજા દરોડામાં વાંકાનેર પંથકમાંથી દારૂ સાથે એક આરોપીને પોલીસે ઝડપ્યો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની રાહબરી હેઠળની ટીમે કોઠારિયા ગામમાં દરોડો કરી વિજય ચકુભાઈ કોબીયા (ઉ.વ.૩૧) વાળાને ઝડપી લઈને ૨૫ બોટલ વિદેશી દારૂ કીમત રૂ ૭૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

હળવદ પીએસઆઈ પી જી પનારાની ટીમને બાતમી મળી હતી કે બુટવડા ગામની સીમમાં આરોપી વિપુલ ધીરૂભાઈ ઠાકોર રહે બુટવડા તા. હળવદ વાળા ની વાડીમાં છોડ નીચે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કરીને વાડીમાંથી ૮૦ નંગ દારૂની બોટલ કીમત રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જોકે રેડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.