મોરબી: શહેરમાં રીક્ષામાં પેસેન્જરન માર મારી લૂંટી લેવાનો બનાવ સામ આવ્ય હત . જે મામલે પોલીસે સઘન તપાસ ચલાવી લૂંટના આરોપીઓને દબોચી લઈને કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નગર દરવાજેથી રીક્ષામાં બે ભાઈઓને બેસાડી હરીપર કેરાળા પાટિયા પાસે છરી દેખાડી ત્રણ વ્યક્તિઓએ મોબાઈલ અને રોકડની લૂંટ કર હત જ બનાવ અંગે પોલીસ ફરિયાદ બાદ જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયાની ટીમ સીસીટીવી કેમેરા ચેક કરતા શંકાસ્પદ સીએનજી રીક્ષાન તપા હા ધર હત .
જે બાદ રીક્ષા વેચી નાખવાન જા થતા પોલીસ આરોપીન પકડવ તજવી હા ધર હત . મોરબી પોલીસે આરોપીને ઝડપી લૂંટમાં ગયેલા મોબાઈલ અને રોકડ રૂપિયા 3500 કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.