ETV Bharat / state

મોરબીમાં કેરોસીન ભરેલું ટેન્કર પલટ્યું, અડધો કલાક સુધી ડ્રાઇવર નીચે જ ન ઉતર્યો

author img

By

Published : May 11, 2019, 8:05 PM IST

મોરબી: જિલ્લામાં મોરબી-રાજકોટ હાઇ-વે પરથી પસાર થતા કેરોસીન ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કેરોસીન ટેન્કર પલટી ગયું હતું. જો કે, હાલ હાઇ-વે પર કામ ચાલી રહ્યું હોય સામાનની ઓથે ટેન્કર લટકી ગયું હતું.

tanker accident

મળતી વિગત મુજબ, રાજકોટ મોરબી હાઇ-વે પર શનિવારના રોજ સાંજના સમયે રાજકોટથી કેરોસીન ભરીને આવતું GJ 03 at 3425 નંબરનું ટેન્કર હાઈ-વેની સાઈડમાં ખાડામાં ઉતરી ગયું હતું. તેમજ ટેન્કર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું.

હાઈ-વે નિર્માણ માટેનો સામાન પડ્યો હોય જેની ઓથે ટેન્કર લટકતું રહી ગયું હતું. બનાવને પગલે લોકોના ટોળે-ટોળા એકત્ર થઇ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રકની અંદર જ બેઠો હતો કે કોઈ કારણસર નીચે ન ઊતર્યો હતો. જેથી એકત્ર થયેલા લોકોએ તેને સમજાવી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અડધી કલાક જેટલો સમય વિત્યો હોવા છતાં ડ્રાઇવર નીચે ઉતર્યો નહોતો, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.

R_GJ_MRB_07_11MAY_HIGHVE_TENKAR_AKASMAT_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_07_11MAY_HIGHVE_TENKAR_AKASMAT_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_07_11MAY_HIGHVE_TENKAR_AKASMAT_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_07_11MAY_HIGHVE_TENKAR_AKASMAT_SCRIPT_AV_RAVI

મોરબી નજીક કેરોસીન ભરેલું ટેન્કર ખાડામાં ખાબક્યા બાદ લટકી ગયું 

મોરબી રાજકોટ હાઇવે પરથી પસાર થતા કેરોસીન ભરેલા ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કેરોસીન ટેન્કર પલટી જવા પામ્યું હતું જોકે હાલ હાઇવે પર કામ ચાલી રહ્યું હોય જેથી સામાનની ઓથે ટેન્કર લટકી ગયું હતું 

બનાવની મળતી વિગત મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આજે સાંજના સમયે રાજકોટ થી કેરોસીન ભરીને આવતું જીજે ૦૩ એટી ૩૪૨૫ નંબરનું ટેન્કર હાઈવેની સાઈડમાં ખાડામાં ઉતરી ગયું હતું ટેન્કર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું જોકે હાઈવે નિર્માણ માટેનો સામાન પડ્યો હોય જેની ઓથે ટેન્કર લટકતું રહી ગયું હતું બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રકની અંદર જ બેઠો હતો કે કોઈ કારણસર નીચે ન ઊતર્યો હતો જેથી એકત્ર થયેલા લોકોએ તેને સમજાવી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અડધી કલાક જેટલો સમય વિત્યો હોવા છતાં ડ્રાઇવર નીચે ઉતર્યો ના હોય જેથી આ અંગે પણ ટોળામાં ચર્ચા જોવા મળી હતી તો પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કરો અવારનવાર પલટી જતા હોય છે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ ટેન્કરોના અકસ્માતો રોકવા અનિવાર્ય છે અન્યથા ક્યારેક મોટી જાનહાની સર્જાઈ સકે છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.