ETV Bharat / state

મોરબી કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ સાથે પદાધિકારીઓ અધિકારીઓ વિશે કરી મહત્ત્વની વાત - મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન મનોજ પનારા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને (Suspension bridge disaster )લઇને મોરબી કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ (Morbi Congress Accuses BJP Government ) કરવામાં આવ્યાં હતાં. મોરબી કોંગ્રેસની માગણી છે કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી (Demand action against Morbi Municipality) કરવામાં આવે.

મોરબી કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ સાથે પદાધિકારીઓ અધિકારીઓ વિશે કરી મહત્ત્વની વાત

author img

By

Published : Dec 15, 2022, 3:19 PM IST

કોંગ્રેસની માગણી છે કે મોરબી નગરપાલિકાના અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે

મોરબી ઝુલતા પુલ દુર્ધટના (Suspension bridge disaster )બની તેને આજે 1 માસ અને 15 દિવસ જેવો સમય વીત્યો છે ત્યારે મુખ્ય જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટમાં સરકાર દ્વારા મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની તૈયારી પણ દર્શાવામાં આવી છે. જે મામલે આજે જિલ્લા કોંગ્રેસે મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કલેકટર સામે કાનૂની કાર્યવાહી કરવાની (Demand action against Morbi Municipality) માંગ કરી છે અને સરકાર પર ક્આક્ષેપ (Morbi Congress Accuses BJP Government ) કર્યો છે.

આ પણ વાંચો મોરબી નગરપાલિકાને ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે

પદાધિકારી અધિકારીનો બચાવ કરવાનો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન મનોજ પનારા (Morbi district Congress leader Manoj Panara)એ જણાવ્યું હતું કે હાઈકોર્ટે સરકારને લપડાક મારીને નગરપાલિકા સુપરસીડ કરવામાં આવે તેમ કહ્યું છે. જે પ્રકારે ગુનેગારો છે તેને કોર્ટના દાયરામાં લઈને સજા થવી જોઈએ. નગરપાલિકા સુપરસીડ કરવાની વાતને કોંગ્રેસ આવકારે છે સાથે માગણી છે કે જે દોષિતો છે તેમાં નગરપાલિકાના (Demand action against Morbi Municipality) પદાધિકારી હોય કે અધિકારી હોય એમનું એફઆઈઆરમાં નામ ઉમેરાય તેમના પર લીગલી કાર્યવાહી થાય. આ સરકાર એમના પક્ષને અને એમના નેતાઓને બચાવવા માંગે છે તેવો આક્ષેપ (Morbi Congress Accuses BJP Government ) કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો મોરબી બાર એસોસિએશનનો મોટો નિર્ણય, ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીઓનો કેસ નહીં લડે

મોરબી કોંગ્રેસની માગણી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે માત્ર નગરપાલિકા નહીં, માત્ર ચીફ ઓફિસર નહી પણ આના જવાબદાર કલેકટર અને જે લોકો જવાબદાર હોય (Demand action against Morbi Municipality) તેની સામે કાર્યવાહી કરવામાં આવે. મૃતકોને ન્યાય ન મળે તો જનઆંદોલન કરવાની તૈયારી પણ કોંગ્રેસે દશાવી હતી.

ઓરેવા કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેનું નામ કોંગેસ નથી લેતી મનોજ પનારાને સવાલ કરાયો કે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે ઓરેવા કંપનીનું નિવેદન પણ નથી લેવાયું કે કોઈ જગ્યાએ નામ પણ નથી. તો મનોજ પનારાએ જણાવ્યું હતું જે જવાબદાર લોકો હોય નગરપાલિકાના અધિકારી કે પદાધિકારી તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. કોંગેસ દ્વારા નગરપાલિકાના પદાધિકારી અધિકારી કે કલેકટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવે છે પણ ઝુલતા પુલ (Suspension bridge disaster ) નો કોન્ટ્રકટ જે ઓરેવા કપનીને (Contract to Oreva Company ) આપ્યો હતો તેનું નામ કેમ નથી લેતા તે પણ તો આ ધટનામાં મુખ્ય જવાબદાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.