ઉલ્લેખનીય છે કે, આમ તો મોરબી જિલ્લામાંથી સાંસદનો ઉમેદવાર તો એક પણ નથી, પરંતુ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાનું નિવાસ સ્થાન મોરબીમાં આવે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને આગામી સમયમાં જે ચૂંટણી બીજા રાજ્યમાં થવાની છે, ત્યાં તે શું કરવાના છે તે અંગે Etv ભારત સાથે વાતચીત કરી હતી.
મતદાન પૂર્ણ થયા બાદ મોહન કુંડારિયાની ETV Bharat સાથે ખાસ વાતચીત... - ravi motwani
મોરબી: લોકસભા ચૂંટણી-2019ના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે સમાપ્ત થઈ ગયું હતું. જેમાં ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો ઉપર મતદાન યોજવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન કુંડારિયાએ Etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, આમ તો મોરબી જિલ્લામાંથી સાંસદનો ઉમેદવાર તો એક પણ નથી, પરંતુ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયાનું નિવાસ સ્થાન મોરબીમાં આવે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને આગામી સમયમાં જે ચૂંટણી બીજા રાજ્યમાં થવાની છે, ત્યાં તે શું કરવાના છે તે અંગે Etv ભારત સાથે વાતચીત કરી હતી.
Intro:r gj mrb 05 24apr mohan kundariya script avb ravi
Body:ગઈકાલે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો ઉપર મતદાન કરવામાં આવ્યું હતું કેમ વાત કરીએ મોરબી જિલ્લાની આ જિલ્લામાં થી સાંસદનો ઉમેદવાર તો એક પણ નથી પરંતુ રાજકોટના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા તેમનું નિવાસ સ્થાન મોરબીમાં આવે છે તો ગઇકાલે ચૂંટણી વધ પૂરી થયા બાદ તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે અને આગામી સમયમાં જે ચૂંટણી બીજા રાજ્યમાં થવાની છે ત્યાં તે શું કરવાના છે તે અંગે etv ભારત સાથે વાતચીત કરી હતી
બાઈટ : મોહનભાઇ કુંડારીયા , સાંસદ રાજકોટ
Conclusion:ravi a motwani
morbi
96876 22033