ETV Bharat / state

મોરબીમાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા - morbi court

મોરબી: જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે નરાધમ આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2015 માં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો.

ETV BHARAT
મોરબી કોર્ટ
author img

By

Published : Dec 28, 2019, 7:57 PM IST

મોરબીના ગ્રામ્ય પંથકમાં વર્ષ 2015માં સગીરા દુષ્કર્મ કેસમા ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 17,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉલ્લેખનીય છે, આરોપીએ સગારી સાથે દુષ્કર્મ આચરીને વીડિયો બનાવ્યો હતો, જેના થકી તે અવાર-નવાર સગીરાને હેરાન કરતો હતો. જે મુદ્દે પોલીસે મુખ્ય આરોપી મહેશ પરમાર તેમજ અન્ય બે સગીરની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે મહેશ પરમારને કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે.

મોરબીમાં એમ.કે.ઉપાધ્યાયની કોર્ટમાં સરકારી વકીલ સંજય દવેએ રજૂ કરેલા 18 સાક્ષી અને 22 દસ્તાવેજી પૂરાવાને પગલે કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા તેમજ 17,500 રૂપિયાની દંડ ફટકાર્યો છે.

Intro:gj_mrb_04_duskarm_court_chukado_photo_av_gj10004
gj_mrb_04_duskarm_court_chukado_script_av_gj10004

gj_mrb_04_duskarm_court_chukado_av_gj10004
Body:મોરબીના ગ્રામ્ય પંથકમાં સગીરા દુષ્કર્મ કેસમા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારી
         મોરબીના ગ્રામ્ય પંથકમાં વર્ષ ૨૦૧૫ ની સાલમાં સગીરા દુષ્કર્મ અંગે ગુન્હો નોંધાયો હોય જે મામલે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદની સજા અને ૧૭,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
         બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય અને તેની કલીપ બનાવી સગીરાને પરેશાન કરતા હોય જે મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ દેવજીભાઈ પરમાર તેમજ અન્ય બે સગીરને ઝડપ્યા હોય અને આરોપી મહેશ દેવજીભાઈ પરમાર સામે મોરબી કોર્ટમાં દુષ્કર્મ અંગેનો કેસ ચાલી જતા આજે કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને ૧૦ વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે
          મોરબીમાં એમ કે ઉપાધ્યાયની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેએ રજુ કરેલ ૧૮ સાક્ષી અને ૨૨ દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા તેમજ ૧૭,૫૦૦ રૂપિયાની દંડ ફટકાર્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.