ETV Bharat / state

મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક - Gujarati News

મોરબીઃ મોરબી માર્કેટીંગ યાર્ડના છેલ્લા ઘણા સમયથી ચેરમેન મગનભાઈ વડાવીય ,ખેડૂતોના હિતેચ્છુ તેમજ થોડા સમય પહેલા તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કના વાઇસ ચેરમન તરીકે તેમની નિમુણુક કરવમાં આવી હતી.

માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક
author img

By

Published : Jun 1, 2019, 5:20 PM IST

સરાહનીય કામગીરી જોઇ અને તેમને ખેડૂતો માટે રાષ્ટ્રીય લેવલ પર કામ કરતી સંસ્થા નાફેડમાં તેમની ડિરેકટર તરીકે નિમુણક કરવમાં આવી છે. આ સંસ્થા પણ વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તેવા કામ કરશે તેવુ મગનભાઇ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક

સરાહનીય કામગીરી જોઇ અને તેમને ખેડૂતો માટે રાષ્ટ્રીય લેવલ પર કામ કરતી સંસ્થા નાફેડમાં તેમની ડિરેકટર તરીકે નિમુણક કરવમાં આવી છે. આ સંસ્થા પણ વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તેવા કામ કરશે તેવુ મગનભાઇ દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

માર્કેટીંગ યાર્ડના ચેરમેનની નાફેડના ડિરેક્ટર તરીકે નિમણુક
Intro:r gj mrb 05 1june naferd dirctor script avb ravi

Body:મોરબી માર્કેટીંગ યાર્ડ ના છેલ્લા ઘણા સમયથી ચેરમેન મગ્નભાઈ વડાવીયા ,ખેડૂતોના હિતેછું તેમજ થોડા સમય પહેલા તેમની રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના વાઇસ ચેરમન તરીકે તેમની નિમુણુંક કરવમાં આવી હતી તો તેમની સરાહનીય કમિગીરી જોઇ અને તેમને ખેડૂતો માટે રાષ્ટ્રીય લેવલ કામ કરતી સંસ્થા નાફેડમાં તેમની ડિરેકટર તેમની નીમૂણક કરવમાં આવી છે તે સંસ્થા પણ તે વધુમાં વધુ ખેડૂતો ને ઉપયોગી થાય તેવા કામ કરશે

બાઈટ : મગનભાઈ વડાવીય : નાફેડ ડિટેક્ટર

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.