ETV Bharat / state

સ્મશાન હિબકે ચડ્યું! મોરબીની ઘટનાને લઈને અત્યાર સુધી 15 લોકોની અંતિમવિધિ - machhu river rescue operation

મોરબીની ઘટનાને લઈને અત્યાર સુધી (morbi bridge collapse) અંદાજે 15 મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈને પરિવારો તરફ તંત્ર સામે (Death in Morbi) આક્રોશ દાખવી રહ્યા છે. અને દોષિતોને કડકમાં સજા થાય તેવી સરકાર પાસે માંગ કરી હતી. (machhu river rescue operation)

સ્મશાન હિબકે ચડ્યું! મોરબીની ઘટનાને લઈને અત્યાર સુધી 15 લોકોની અંતિમવિધિ

author img

By

Published : Oct 31, 2022, 1:38 PM IST

મોરબી શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો, એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી, ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ? નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. બરકત વિરાણી બેફામની ગઝલના આ શેરને હાલમાં ( bridge collapse Accident Morbi ) દરેક મોરબીવાસીઓ ઊંડા ઘા સાથે સમજી શકે છે. આમ પણ જિંદગીનો રસ્તો કબર સુધીનો હોય છે. પણ સૌથી વધારે અંજપો અને આઘાત ત્યારે વર્તાય જ્યારે કોઈ અકાળે અવસાન પામી જાય. જીવનની મધ્યાહન સુધી પણ ન પહોંચ્યા હોય ત્યાં નાની વયે મોત થાય ત્યારે માનસિક સ્થિર હોય ત્યાં અસ્થિર થઈ જાય. આવી જ હાલત જોવા મળી હતી મોરબીના સ્મશાનની બહાર. જ્યાં દરેકની આંખમાં આસું અને કાંઘ પર કોઈ આપણા જ વજન હતો. શરીર જ નહીં પણ એ મન પણ ભારી હતું. પુલ તૂટી પડ્યા બાદ મોરબીના સ્મશાનમાં કેવી ચિત્રો જોવા મળ્યો એ જોઈએ રિપોર્ટમાં (Death in Morbi)

મોરબીની ઘટનાને લઈને અત્યાર સુધી 15 લોકોની અંતિમવિધિ

અંદાજે 15 જેટલા મૃતકોની અંતિમવિધિ આ ધટનાને લઈને ન માત્ર મોરબી પરતું સમગ્ર ગુજરાતમાં (hanging bridge video) મૃત્યુના આંકડાને લઈને ભય ફેલાયો છે. ત્યારે હજુ પણ મૃત્યુ આંક વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે, આ ધટના સમયે NDRF, આર્મી અને નૌકાદળ સહિતની ટીમ દ્વારા અધતન સાધનોની મદદથી રેસ્ક્યૂ કામગીરી હજુ પણ શરૂ જ છે. પરતું મૃત્યું આક વધતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અંદાજે 15 જેટલા મૃતકોની અંતિમવિધિ કરાઈ છે. (machhu river rescue operation)

પરિવાર નોધારો બન્યો મોરબી ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને બનતા મોરબીમાં રહેતા રવિ પરમાર (17 વર્ષીય) યુવકનું મોત નિપજ્યું હતું. જેમા તેના પરિવારમાં માતા અને તેની 6 વર્ષની બહેન છે અને તેનો પરીવાર હાલ નોધારો બન્યો છે. તેના પરિવારમાં જાણે આભ તુટી પડ્યું છે. જ્યારે તેની અંતિમ વિધિ સમયે તેના પરિવાર દ્વારા સમગ્ર ઘટનાને લઈને તંત્ર સામે આક્રોશ દાખવી રહ્યા છે અને આ ઘટનામાં દોષિતોને કડકમાં સજા થઈ અને સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. (morbi bridge collapse)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.