ETV Bharat / state

હૈદરાબાદનો યુવક 30,000 કિમી સાયકલ પ્રવાસ કરી રેપ અંગે જાગૃતતા લાવશે - jilesh Kalariya, President of the Indian Kisan Sangh in Morbi

હૈદરાબાદનો યુવક 30,000 કિમી સાયકલ પ્રવાસ કરી રેપ અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ યુવાને 4 રાજ્યોમાં 4800 કિમી પ્રવાસ પૂર્ણ કરી લીધો છે. તે 30,000 કિ.મી સાયકલ પ્રવાસ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. જેમાં આ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી હતી.

hydera
હૈદરાબાદ
author img

By

Published : Feb 6, 2020, 5:44 PM IST

તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી ચંદ્રકાંત દોડપલ્લી ઉર્ફે ચંદુ નામનો યુવાને તાજેતરમાં ધોરણ 12ની પરીક્ષા આપી છે. તેથી હાલ વેકેશન હોય જેથી વેકેશનમાં તેને 30,000 કિ.મી સાયકલ યાત્રા શરુ કરી છે. જે દેશભરમાં સાયકલ પર ફરીને રેપ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ યુવાન અત્યારે સુધીમાં 4 રાજ્યોમાં 4800 કિમી પ્રવાસ પૂર્ણ કરી ચુક્યો છે. તેમજ 210 દિવસમાં તે 30,000 કિ.મી સાયકલ પ્રવાસ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. આ સાથે જ સામાજિક સમસ્યા એવા દુષ્કર્મ અંગે દેશભરના લોકોમાં જાગૃતિ લાવી રહ્યો છે.

હૈદરાબાદનો યુવક 30,000 કિમી સાયકલ પ્રવાસ કરી રેપ અંગે જાગૃતતા લાવશે

આ યુવાન ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં રેડીયંસ ક્લબના અમિતભાઈ ટાંક અને પરાગભાઈ તન્ના દ્વારા સારો એવો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમજ આ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી ત્યારે મોરબીમાં ભારતીય કિશાન સંઘ પ્રમુખ જીલેશ કાલરીયાએ પણ યુવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમજ તેને લીધેલા અનેરા સંકલ્પને બિરદાવ્યો હતો.

આ સાયકલ યાત્રા પર નીકળેલા યુવાને જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ઘણા મિલનસાર છે. તે સાયકલ પર ખાલી ખિસ્સા સાથે પ્રવાસમાં નીકળ્યો છે. પરંતુ ગુજરાતમાં આવ્યા બાદ એક દિવસ પણ રોડ પર સુવું પડ્યું નથી. તેમજ ગુજરાતી લોકોએ તેને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. જેથી તેણે આભાર માન્યો છે. તેમજ ગુજરાતી લોકોના મિલનસાર સ્વભાવથી યુવાન ખાસ્સો પ્રભાવિત જોવા મળ્યો હતો.

મોરબી પહોંચેલા યુવાને જણાવ્યું હતું કે, તેને નેશનલ જીઓગ્રાફીમાં ફોટોગ્રાફર બનવાનું સ્વપ્ન છે. તે જર્નાલીઝમ કરીને નેશનલ જીઓગ્રાફી સાથે જોડાશે. હાલ વેકેશનનો સદુપયોગ કરી રહ્યો છે.

Intro:gj_mrb_01_cycle_yatra__visual_avbb_gj10004
gj_mrb_01_cycle_yatra__bite_01_avbb_gj10004
gj_mrb_01_cycle_yatra__bite_02_avbb_gj10004
gj_mrb_01_cycle_yatra__photo_avbb_gj10004
gj_mrb_01_cycle_yatra__script_avbb_gj10004

gj_mrb_01_cycle_yatra_avbb_gj10004
Body:હૈદરાબાદનો યુવક ૩૦,૦૦૦ કિમી સાયકલ પ્રવાસ કરી રેપ અંગે જાગૃતતા લાવશે
         તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી ચંદ્રકાંત દોડપલ્લી ઉર્ફે ચંદુ નામનો યુવાને તાજેતરમાં ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હોય અને હાલ વેકેશન હોય જેથી વેકેશનમાં તેને ૩૦,૦૦૦ કિમી સાયકલ યાત્રા શરુ કરી છે જે દેશભરમાં સાયકલ પર ફરીને રેપ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છે યુવાને અત્યારે સુધીમાં ચાર રાજ્યોમાં ૪૮૦૦ કિમી પ્રવાસ પૂર્ણ કરી ચુક્યો છે ૨૧૦ દિવસમાં તે ૩૦,૦૦૦ કિમી સાયકલ પ્રવાસ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે સાથે જ સામાજિક સમસ્યા એવા દુષ્કર્મ અંગે દેશભરના લોકોમાં જાગૃતિ લાવી રહ્યો છે જે યુવાન ગુજરાતમાં પ્રવેશયા બાદ રાજકોટ પહોંચ્યો હતો જ્યાં રેડીયંસ ક્લબના અમિતભાઈ ટાંક અને પરાગભાઈ તન્ના દ્વારા સારો એવો સહયોગ પ્રાપ્ત થયો હતો.એટલું જ નહિ પરંતુ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી ત્યારે મોરબીમાં ભારતીય કિશાન સંઘ પ્રમુખ જીલેશ કાલરીયાએ પણ યુવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેને લીધેલા અનેરા સંકલ્પને બિરદાવ્યો હતો સાયકલ યાત્રા પર નીકળેલા યુવાને જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણા મિલનસાર છે તે સાયકલ પર ખાલી ખિસ્સા સાથે પ્રવાસમાં નીકળ્યો છે પરંતુ ગુજરાતમાં આવ્યા બાદ એક દિવસ પણ રોડ પર સુવું પડ્યું નથી તેમજ ગુજરાતી લોકોએ તેને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી જેથી આભાર માન્યો છે અને ગુજરાતી લોકોના મિલનસાર સ્વભાવથી યુવાન ખાસ્સો પ્રભાવિત જોવા મળ્યો હતો.મોરબી આવી પહોંચેલા યુવાને જણાવ્યું હતું કે તેને નેશનલ જીઓગ્રાફીમાં ફોટોગ્રાફર બનવાનું સ્વપ્ન છે તે જર્નાલીઝમ કરીને નેશનલ જીઓગ્રાફી સાથે જોડાશે હાલ વેકેશનનો સદુપયોગ કરી રહ્યો છે
બાઈટ ૦૧ : ચંદ્રકાંત દોડપલ્લી, સાયકલ યાત્રા કરનાર
બાઈટ ૦૨ : જીલેશ કાલરીયા, ભારતીય કિશાન સંઘ પ્રમુખ
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.