ETV Bharat / state

મોરબીમાં સેવાકીય સંસ્થાના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીઃ નારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી દર્દી નારાયણની સેવાનું અનેરું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે સંસ્થાના દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં લાખો જરૂરિયાતમંદોને ઓપરેશન કરીને નવજીવન આપી ચૂકી છે. ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલા ભામાશાઓનુું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

મોરબીમાં સેવાકીય સંસ્થામાં યોગદાન આપનારા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો
author img

By

Published : Apr 29, 2019, 4:50 PM IST

નારાયણ સેવા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 3.70 લાખ વિકલાંગોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. સેવાકીય પ્રવૃતિઓ દાતાઓના સહયોગથી ચાલે છે. જેમાં મોરબીના ઉદ્યોગપતિઓ સહિતનો સહકાર મળે છે. જેથી આજે સંસ્થાને છૂટા હાથે દાન આપી સેવાકીય કાર્યોને વેગ આપનારા મોરબીના 250થી વધુ ઉદ્યોગપતિને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

Intro:r gj mrb 06 29apr sanman samroh script avb ravi

Body:નારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 33 વર્ષથી દર્દી નારાયણની સેવાનું અનેરું કાર્ય કરી રહ્યા છે જે સંસ્થાના દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં લાખો જરૂરિયાતમંદોને લોકોને ઓપરેશન કરીને નવજીવન આપી ચૂકી છે ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલા ભામાશાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

નારાયણ સેવા સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 3.70 લાખ વિકલાંગોને સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે અને સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે સેવાકીય પ્રવૃતિઓ દાતાઓના સહયોગથી શક્ય હોય જેમાં મોરબીના ઉદ્યોગપતિઓ સહિતનું સહકાર મળી રહ્યો છે જેથી આજે સંસ્થાન છૂટા હાથે દાન આપી સેવાકીય કાર્યોને વેગ આપનારા મોરબીના 250 થી વધુ ઉદ્યોગપતિ અને સન્માનીત કરવામાં આવ્યા હતા

બાઈટ : ઘનશ્યામસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રમુખ

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.