ETV Bharat / state

MLA Parshotam Sabria tested Positive: હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા કોરોના પોઝિટિવ - કોરોના રીપોર્ટ પોઝીટીવ

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો કોરોના રીપોર્ટ (corona report positive) પોઝિટિવ (MLA Parshotam Sabria tested Positive) આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા છે.

MLA Parshotam Sabria tested Positive: હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા કોરોના પોઝીટીવ

author img

By

Published : Jan 10, 2022, 5:49 PM IST

Updated : Jan 10, 2022, 7:24 PM IST

મોરબી: હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (corona report positive) આવતા તેઓ હોમ કોરોન્ટાઇન (MLA Parshotam Sabria tested Positive) થયા છે તો સંપર્કમાં આવેલા તમામ લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોન્ટાઇન થયા છે

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ગઈકાલે તબિયત બગડી હોવાથી ચેકઅપ કરાવ્યું હતું અને ડોક્ટરની સલાહ મુજબ કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી ધારાસભ્ય હાલ હોમ કોરોન્ટાઇન થયા છે. પરસોતમભાઈ ગત તા. 8ના રોજ કલેકટર કચેરી ખાતે પ્રભારી પ્રધાન દેવાભાઈ મલમની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

તમામ અધિકારીઓ પણ તકેદારી રાખે તેવી અપીલ

બેઠકમાં પ્રભારી પ્રધાન ઉપરાંત જિલ્લા કલેકટર જે બી પટેલ, જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા જેથી સંપર્કમાં આવેલ તમામ અધિકારીઓ પણ તકેદારી રાખે તેવી અપીલ તેઓએ કરી હતી.

આ પણ વાંચો:

Corona Cases Morbi: જિલ્લાની શાળામાં કોરોનાકાળ ચાલુ થયો, વધુ એક શાળામાં કેસ નોંધાયો

Omicron variant Morbi:વિદેશથી પરત આવેલા 6 મુસાફરોને હોમ કોરોન્ટાઇન કરાયા

Last Updated : Jan 10, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.