ETV Bharat / state

Bogos Doctor : હળવદ પોલીસે મૂળ ઓરિસાના ભલગામડામાંથી ડૉક્ટરની ધરપકડ કરી - રુદ્ર પાર્ક

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાંથી હળવજ પોલીસે એક બોગસ ડૉક્ટર (Fake Doctor)ની ધરપકડ કરી છે. હળવદ પોલીસે રેડ (Police Raid) કરીને 4,608 રૂપિયાની દવાનો જથ્થો કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોગસ ડૉક્ટર
બોગસ ડૉક્ટર
author img

By

Published : Jun 23, 2021, 1:45 PM IST

  • મોરબીમાં એક બોગસ ડૉક્ટરની ધરપકડ કરી
  • પોલીસે રેડ કરીને બોગસ ડોક્ટરને ઝડપી લીધો
  • પોલીસે 4,609 રૂપિયાની દવાનો જથ્થા જપ્ત કર્યો

મોરબી : જિલ્લાના હળવદમાં ભલગામડામાં બોગસ ડોકટર (Fake Doctor) લોકોના આરોગ્ય (Citizens Health) સાથે ચેડા કરતો હોવાની માહિતી મળી હતી. હળવદ પોલીસ (Halvad Police Station)ને આની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે રેડ (Police Raid) કરીને બોગસ ડોક્ટર (Fake Doctor)ને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

હળવદ પોલીસે 4,608 રૂપિયાની દવાનો જથ્થો કબ્જો કર્યો

ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનું લાઇસન્સ (Licence) ન હોવા છતાં તે પ્રેક્ટિસ (Practice) કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી હળવદ પોલીસે 4,608 રૂપિયાની દવાનો જથ્થો કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં Bogus doctors પર ચાલી રહેલી કાર્યવાહી સામે મુખ્યપ્રધાનને રજૂઆત

હળવદના PI માર્ગદર્શન હેઠળ દવાખાનામાં રેડ કરી

હળવદ તાલુકા (Halvad Taluka) PI માર્ગદર્શન હેઠળ સ્ટાફે ભલગામડામાં કમલા ક્લિનિક નામથી ચાલતા દવાખાનામાં રેડ (Police Raid In Hospital) કરી હતી. ત્યારે મૂળ ઓરિસાના જારબેડાના રહેવાસી અને હાલમાં હળવદ રુદ્ર પાર્ક (Rudra Park)માં રહેતા દેવરતન શરતભાઈ રોય (ઉં. વર્ષ-55)ની 4,609 રૂપિયાની દવાના જથ્થા સાથે ધરપકડ કરી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.