ETV Bharat / state

મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મનું શૂટિંગ, વિધિવિધાન સાથે શૂટિંગની શરૂઆત - gujaratinews

મોરબી: જિલ્લાના ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર લાલજી મહેતા દ્વારા નવી શોર્ટ ફિલ્મ 'ખાનદાનનું ખોરડું' બનાવવામાં આવી રહી છે. આ શોર્ટ ફિલ્મનું આજે મુહૂર્ત યોજવામાં આવ્યું હતું. ત્યારે આ શોર્ટ ફિલ્મનું શૂટિંગ મોરબીમાં પણ થવાનું છે. જેને લઈને આજે શોર્ટ ફિલ્મનું મુહુર્ત કરીને શૂટિંગ યોજવામાં આવ્યું હતું.

મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મનું મુર્હત કરીને શૂટિંગની કરાઈ શરૂઆત
author img

By

Published : Jul 21, 2019, 7:00 PM IST

આ શોર્ટ ફિલ્મ અંગે લાલજી મહેતાએ જણાવ્યું હતું કે, ગોવા ખાતે ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ એવોર્ડ યોજવામાં આવી રહ્યો છે. જેમાં મોરબીમાં બનેલી 'ખાનદાનનું ખોરડું' શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ સામાજિક થીમ પર આધારિત ફિલ્મ છે. જે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાનો સંદેશ આપે છે.

મોરબીમાં ગુજરાતી શોર્ટ ફિલ્મનું મુર્હત કરીને શૂટિંગની કરાઈ શરૂઆત

આ શોર્ટ ફિલ્મમાં દત્તક લીધેલા પુત્ર અને સામાજિક તાણાવાણાને સાંકળી લેવામાં આવ્યા છે. જ્યારે ફિલ્મમાં અભિનય શૈલેશ પંડ્યા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેઓ જણાવે છે કે, તેઓ છેલ્લા 35 વર્ષથી અભિયન સાથે જોડાયેલા છે.

Intro:gj_mrb_03_morbi_short_film_murhat_bite_01_avbb_gj10004
gj_mrb_03_morbi_short_film_murhat_bite_02_avbb_gj10004
gj_mrb_03_morbi_short_film_murhat_visual_avbb_gj10004
gj_mrb_03_morbi_short_film_murhat_script_avbb_gj10004
Body:મોરબીના ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર લાલજીભાઈ મહેતા દ્વારા નવી શોર્ટ ફિલ્મ “ખાનદાનનું ખોરડું” બનાવવામાં આવી રહી હોય જે શોર્ટ ફિલ્મનું આજે મુર્હત યોજવામાં આવ્યું હતું શોર્ટ ફિલ્મનું શૂટિંગ મોરબીમાં પણ થવાનું હોય આજે મુર્હત કરીને શૂટિંગ કરવામાં આવ્યું હતું શોર્ટ ફિલ્મ વિષે પ્રોડ્યુસર લાલજીભાઈ મહેતા જણાવે છે કે ગોવા ખાતે આગામી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ એવોર્ડ યોજાનાર છે જેમાં મોરબીમાં બનેલી ખાનદાનનું ખોરડું ફિલ્મ રજુ કરાશે ફિલ્મ વિષે જણાવે છે કે સામાજિક થીમ પર આધરિત ફિલ્મ છે જે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાનો સંદેશ આપે છે ફિલ્મમાં દત્તક લીધેલા પુત્ર અને સામાજિક તાણાવાણાને સાંકળી લેવામાં આવ્યા છે જયારે ફિલ્મમાં એક્ટિંગ કરનાર શૈલેશ પંડ્યા જણાવે છે કે તે છેલ્લા ૩૫ વર્ષથી એક્ટિંગ સાથે જોડાયેલા છે અને આ શોર્ટ ફિલ્મમાં પણ તેઓ રોલ ભજવી રહ્યા છે

બાઈટ ૧ : લાલજીભાઈ મહેતા – ફિલ્મ પ્રોડ્યુસર
બાઈટ ૨ : શૈલેષભાઈ પંડ્યા – એકટર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.