ETV Bharat / state

Gujarat Gram Panchayat Election 2021:મોરબી સમરસ ગ્રામ પંચાયત સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021 )માટે ફોર્મ પરત ખેચવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં આજે રાજ્યની 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election )યોજાનાર છે.જેમાં સમગ્ર રાજ્યમાં 1455 ગ્રામ પંચાયત સમરસ (Gram Panchayat Samaras)થઈ છે જેમાં ટકાવારીની દ્રષ્ટીએ મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને જોવા મળે છે.

Gujarat Gram Panchayat Election 2021:મોરબી સમરસ ગ્રામ પંચાયત સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે
Gujarat Gram Panchayat Election 2021:મોરબી સમરસ ગ્રામ પંચાયત સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે
author img

By

Published : Dec 7, 2021, 8:33 PM IST

  • મોરબી 91 સમરસ ગ્રામ પંચાયત સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે
  • ટકાવારીની દ્રષ્ટીએ 29.17 ટકા સમરસ સાથે રાજ્યમાં પ્રથમ
  • મેરજાનું વતન ચમનપર ગામ પણ સાતમી વખત સમરસ થયું

મોરબીઃ ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat Election 2021 )માટે ફોર્મ પરત ખેચવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં આજે રાજ્યની 10,279 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં સમગ્ર રાજ્યમાં 1455 ગ્રામ પંચાયત સમરસ (Gram Panchayat Samaras)થઈ છે જેમાં ટકાવારીની દ્રષ્ટીએ મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને જોવા મળે છે.

ગ્રામ પંચાયત સાતમી વખત સમરસ થઈ છે જે રેકોર્ડ બન્યો

મોરબી જિલ્લાની કુલ 350 ગ્રામ પંચાયતમાંથી 312 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે જેમાં 91 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જયારે ભાવનગરમાં 310 માંથી 72, પોરબંદરમાં 130 માંથી 28, કચ્છમાં 480 માંથી 97 અને મહેસાણા જિલ્લામાં 168 પૈકી 31 ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને મોરબી જિલ્લો 29.17 ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો હોવાની માહિતી પંચાયત પ્રધાન અને મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ આપી તો પંચાયત પ્રધાન બ્રિજેશભાઈ મેરજાનો મોરબી જિલ્લો ટકાવારીની દ્રષ્ટીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે અને તેમનું વતન ચમનપર ગ્રામ પંચાયત સાતમી વખત સમરસ થઈ છે જે રેકોર્ડ બન્યો છે.

આ પણ વાંચોઃ Har Ghar Jal Scheme Gujarat: 12 હજારથી વધુ ગામોમાં નળ જોડાણની 100 ટકા કામગીરી પૂર્ણ

આ પણ વાંચોઃ International Call Center : ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી ભારતમાં કોલ આવતા હોવાનો ખુલ્લાસો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.