ETV Bharat / state

Gujarat Budget 2022: મોરબીમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે વૈશ્વિક કક્ષાનું સિરામિક પાર્ક - મોરબીમાં વૈશ્વિક કક્ષાનું સિરામિક પાર્ક

રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ ગુજરાત બજેટમાં (Gujarat Budget 2022) મોરબીમાં સિરામિક પાર્કના નિર્માણની જાહેરાત (Announcement of construction of ceramic park in Morbi) કરતા મોરબી સિરામિક એસોસિએશને (Morbi Ceramic Association) સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gujarat Budget 2022: મોરબીમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે બનશે વૈશ્વિક કક્ષાનું સિરામિક પાર્ક

author img

By

Published : Mar 4, 2022, 12:06 PM IST

મોરબીઃ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવારે રાજ્યનું બજેટ (Gujarat Budget 2022) રજૂ કર્યું હતું. તેમાં તેમણે મોરબી જિલ્લાને વિશેષ ભેટ (Announcement of construction of ceramic park in Morbi) આપતા મોરબી સિરામિક એસોસિએશને સરકારનો (Morbi Ceramic Association) આભાર વ્યક્ત કર્યો હતો.

સિરામિક ઉદ્યોગને સમાવવામાં આવતા આનંદની લાગણી

આ પણ વાંચો- Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી

રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ મુખ્યપ્રધાનનો આભાર માન્યો

રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ બજેટમાં (Gujarat Budget 2022) મોરબીમાં વૈશ્વિક કક્ષાના સિરામિક પાર્કના (A world class ceramic park in Morbi) નિર્માણની જાહેરાત કરી હતી. હવે જિલ્લામાં 400 કરોડ રૂપિયાના ખર્ચે આ પાર્ક તૈયાર થશે. તો આ જાહેરાત અંગે રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાએ મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો- Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!

નાણાપ્રધાને ગુરુવારે ગુજરાત વિધાનસભામાં 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કૃષિ વિભાગ માટે 7,737 કરોડ રૂપિયાની જોગવાઈ તથા રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી જળ સંપત્તિ વિભાગ માટે 5,339 કરોડ રૂપિયા અને પાણીપૂરવઠા વિભાગ માટે 5,451 કરોડ રૂપિયા તથા આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડ રૂપિયા અને શિક્ષણ વિભાગ માટે 34,884 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં (Various provisions in Gujarat budget) આવી છે.

ઈન્ટરનેશનલ પાર્ક બનવાથી સિરામિકને ઉજળી તકો મળશે

ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક ઓળખ બની ગયેલા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના સિરામિક પાર્ક (A world class ceramic park in Morbi) માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો સિરામિક ઉદ્યોગના પ્રશ્નને બજેટમાં સમાવવામાં આવતા સિરામિક ઉદ્યોગ ખુશખુશાલ બન્યો છે.

સાથે-સાથે રાજ્યપ્રધાન દ્વારા મોરબીની માગણી સંતોષવા બદલ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં આ પાર્ક બનવાથી સિરામિક ઉધોગને ખરા અર્થના વિશ્વક્ક્ષાની ઓળખ મળશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધામાં પણ વધારો થશે. તેમ સિરામિક એસોસિએશને (Morbi Ceramic Association) જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.