ETV Bharat / state

Free Medical Camp : મોરબીમાં સિરામિક એસોસિએશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સમગ્ર ગુજરાતમાં જ્યારે કોરોના(Corona Update in Gujarat) મહામારીએ તરબતોર રહ્યું હતું. ત્યારે કોરોના ઉપરાંત અન્ય બિમારીને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેડિકલ કેમ્પ(Medical Camp) યોજાયા હતા. જ્યારે ફરી પાછું મોરબીના સિરામીક એસોસિએશન(Ceramic Association Morbi) દ્રારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો છે. આ મેડીકલ કેમ્પમાં સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની(Specialist Doctors in India) ખાસ ટીમો બોલાવવામાં આવી છે. મોરબી જિલ્લાના વિવિધ સામાજીક સંસ્થાઓ દ્રારા આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું(Free Medical Camp in Gujarat) આયોજન કરવામાં આવ્યું છે.

Medical Camp : મોરબીમાં સિરામિક એસોસીએશન દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો

author img

By

Published : Nov 29, 2021, 10:26 AM IST

  • મોરબીમાં સિરામિક એસોસિએશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
  • મોટી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો
  • આ કેમ્પમાં વિશેષ પ્રકારના સુપરસ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ હતી

મોરબીઃ વૈશ્વિક કોરોના મહામારી બાદ લોકો હવે મહદંશે જાગૃત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કોરોના મહામારી(Corona Update in Gujarat) બાદ ગુજરાતના વિવિધ શહેરોમાં દાતાઓ દ્રારા શારીરિક બીમારીની કેમ્પ (Medical Camp Morbi) આયોજીત થતાં રહ્યા છે. જ્યારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પના આયોજન થતાં હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. ત્યારે મોરબી જિલ્લમાં સિરામિક એસોસિએશન(Ceramic Association Morbi) દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ(Free Medical Camp in Gujarat) યોજાયો હતો. જેમાં એક ખાસ પ્રકારની સ્પેશીયાલીસ્ટ ડૉક્ટરોની(Specialist Doctors in India) ટીમ બોલાવવામાં આવી હતી અને શહેરના લોકોએ લાભ લીધો હતો.

Free Medical Camp : મોરબીમાં સિરામિક એસોસિએશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

અમદાવાદના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરોએ સેવા આપી

આ કેમ્પમાં ઘૂંટણ તેમજ અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક-કાન ગળા તેમજ પેટ, આંતરડાને લગતી તકલીફો માટેના નિષ્ણાંત સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો(specialist doctors in Gujarat) હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. નિતીન બુધ્ધદેવ, ડૉ. અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડૉ. નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડૉ. મયંક શાહ, ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ.અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. હાર્દિક પટેલ તેમજ સ્પાઇન સર્જન ડૉ.અનિલ સોલંકી પોતાની સેવાઓ આપી હતી.

વિવિધ સામાજીક સંસ્થા દ્રારા મેડીકલ કેમ્પનું આયોજન

મોરબીમાં સિરામિક એસોસીએશન દ્વારા મેડિકલ કેમ્પમાં જિલ્લાના તેમજ આસપાસના ગામોના લોકોએ લાભ લીધો હતો. વિવિધ બિમારીથી પીડાતા લોકોએ નિષ્ણાત ડૉક્ટરોનો લાભ લીધો હતો. આ મેડીકલ કેમ્પનું આયોજન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, મોરબી સિરામિક એસોસિએશન(Ceramic Association in Gujarat), સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, અને મોરબીના સહયોગથી મલ્ટીસ્પેશિયાલિટી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજીંગ સેન્ટર GIDC રોડ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન

આ પણ વાંચોઃ વાપીમાં ચાલુ મતદાને એવું તો શું બન્યું કે EVM મશીન થયું ખરાબ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.