ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ વાંકાનેર તંત્ર આવ્યું હરકતમાં

મોરબીઃ વાંકાનેરમાં શોપિંગ મોલ, હોસ્પિટલમાં પાલિકાની ટીમનું ફાયર સેફ્ટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવ ટ્યુશન કલાસીસને નોટીસ આપવામાં આવી હતી. તમામ ટયુશન કલાસીસ હવે NOC મળ્યા બાદ ચાલુ થશે.

સુરત આગ કાંડ બાદ વાકાનેર તંત્ર આવ્યુ હરકતમાં
author img

By

Published : May 26, 2019, 5:04 PM IST

Updated : May 26, 2019, 5:10 PM IST

મળતી માહિતી મુજબ, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની આગેવાનીમાં નગરપાલિકાનો સ્ટાફ શહેરમાં જ્યાં લોકોની વધારે અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનોની તપાસની શરૂઆત કરી છે.

ચીફ ઓફિસર જણાવ્યું કે, ફાયર સેફ્ટીના સાધનોની તપાસ સમગ્ર વાંકાનેર શહેરમાં કરવામાં આવશે અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોય ત્યાં તેમને નોટિસ આપવામાં આવશે તેમજ તેમને ફાયર સેફટીનું NOC મેળવી ને પછી જ સેવા કે વ્યવસાયના એકમો શરૂ કરી શકાશે. આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા સમગ્ર વાંકાનેર શહેરમાં આવેલા શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા તેમજ જ્યાં વધુ ભીડ રહે તેવી તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેમની તપાસ ઝુંબેશ શરૂ કરી છે.

morbi
સુરત અગ્નિકાંડ બાદ વાંકાનેર તંત્ર આવ્યું હરકતમાં

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ વાંકાનેરમાં શહેરમાં ચાલતા 9 જેટલા ટ્યુશન ક્લાસમાં તપાસ ઝુંબેશમાં બધે જ લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામને નોટિસ આપીને ફાયર સેફ્ટીનુ નગરપાલિકામાંથી NOC મેળવ્યા બાદ જ ટ્યુશન ક્લાસ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું છે.

morbi
સુરત આગ કાંડ બાદ વાકાનેર તંત્ર આવ્યુ હરકતમાં

સુરતમાં આગની જે ગોઝારી ઘટના બની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરાવવા સરકાર જાગી છે. તમામ શહેરોમાં તપાસ થઇ રહી છે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લગભગ બધી જ જગ્યાએ લોલમલોલ ચાલી રહ્યું છે. હવે આવી બધી જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો આવે અને તંત્ર આ દિશામાં સતત જાગૃત રહે અને કડક અમલવારી કરે તો સુરત જેવી બીજી ઘટના ન ઘટે અને એ જ સુરતની આગની ઘટનામાં જાન ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય

R_GJ_MRB_04_26MAY_WAKANER_FIRE_SAFETY_CHEKING_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_04_26MAY_WAKANER_FIRE_SAFETY_CHEKING_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_04_26MAY_WAKANER_FIRE_SAFETY_CHEKING_PHOTO_03_AV_RAVI

R_GJ_MRB_04_26MAY_WAKANER_FIRE_SAFETY_CHEKING_PHOTO_04_AV_RAVI

R_GJ_MRB_04_26MAY_WAKANER_FIRE_SAFETY_CHEKING_SCRIPT_AV_RAVI

વાંકાનેરમાં શોપિંગ મોલ, હોસ્પિટલમાં પાલિકાની ટીમનું ફાયર સેફટી ચેકિંગ

નવ ટ્યુશન કલાસીસને નોટીસ,

એનઓસી મળ્યા બાદ થશે ચાલુ

        મળતી માહિતી મુજબ આજે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની આગેવાનીમાં નગરપાલિકાનો સ્ટાફ શહેરમાં જ્યાં લોકોની વધારે અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનોની તપાસની શરૂઆત કરી છે.

        ચીફ ઓફિસર જણાવ્યૂ હતું કે ફાયર સેફ્ટીના સાધનોની તપાસ સમગ્ર વાંકાનેર શહેરમાં કરવામાં આવશે અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોય ત્યાં તેમને નોટિસ આપવામાં આવશે તેમજ તેમને ફાયર સેફટીનું એન.ઓ.સી મેળવી ને પછી જ સેવા કે વ્યવસાયના એકમો શરૂ કરી શકાશે. આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા સમગ્ર વાંકાનેર શહેરમાં આવેલા શોપિંગ સેન્ટર, મોલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા તેમજ જ્યાં વધુ ભીડ રહે તેવી તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેમની તપાસ ઝુંબેશ શરૂ કરી છે.

        અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ વાંકાનેરમાં શહેરમાં ચાલતા 9 જેટલા ટ્યુશન ક્લાસમાં તપાસ ઝુંબેશમાં બધે જ લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામને નોટિસ આપીને ફાયર સેફ્ટીનુ નગરપાલિકામાંથી એનોસી મેળવ્યા બાદ જ ટ્યુશન ક્લાસ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું છે.

સુરતમાં આગની જે ગોઝારી ઘટના બની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરાવવા સરકાર સફાળી જાગી છે. તમામ શહેરોમાં તપાસ થઇ રહી છે, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લગભગ બધી જ જગ્યાએ લોલમલોલ ચાલી રહ્યું છે. હવે આવી બધી જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો આવૅ અને તંત્ર આ દિશામાં સતત જાગૃત રહે અને કડક અમલવારી કરે તો સુરત જેવી બીજી ઘટના ન ઘટે અને એ જ સુરતની આગની ઘટનામાં જાન ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

Last Updated : May 26, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.