ETV Bharat / state

શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતા ‘ગામડાની ગોરી’ નાટકનું અહીં થયું પ્રદર્શન - GAMDANI GORI DRAMA

મોરબીઃ શહેરમાં સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શક્તિ કલા કેન્દ્ર દ્વારા જૂની રંગભૂમિનું ગામડાની ગોરીના દ્વિઅંકી નાટકનું આયોજન મોરબીના ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા S.P. ડૉ. કરણરાજ વાઘેલા, મહંત ભાવેશ્વરી બેન તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

mrb
author img

By

Published : Jul 20, 2019, 5:05 PM IST

મોરબીના ટાઉન હૉલમાં યોજાયેલા ‘ગામડાની ગોરી’ નાટકમાં શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદ વર્ણવવામાં આવ્યો હતો. તેમજ શહેરના શિક્ષિત યુવાન સાથે ગામડાની ગોરીના વિવાહ બાદ જે ઘરસંસારમાં મુશ્કેલી સર્જાય અને સાથે જ શહેરી સંસ્કૃતિ અને દંભ પર કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. હાસ્યથી રસભર નાટકને ઉપસ્થીત લોકોએ માણ્યું હતું.

શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવતા ‘ગામડાની ગોરી’ નાટકનું અહીં થયું પ્રદર્શન

આ નાટક અંગે આયોજક મનુબેન ગઢવીએ જણાવ્યું કે, ગામડાની દીકરી સાથે વિવાહ બાબતે શહેરી યુવાનો જે ઓરમાયું વર્તન દાખવે છે, તેની જાગૃતતા અંગે નાટક યોજવામાં આવ્યું હતું. આ સાથે જ નાટકમાં કોલેજીયન ગર્લનો રોલ ભજવનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિયા સામાણીએ જણાવ્યું કે, રંગભૂમિના કલાકરોનું જીવન સંઘર્ષથી ભરપૂર હોય છે. નાટક અને સ્ટેજ કાર્યક્રમોને પગલે તેના અંગત જીવન પણ વ્યસ્તતાથી ભરપૂર હોય છે, છતાં રંગભૂમી નાટકોને જીવંત રાખવા કલાકારો સતત પ્રયાસ કરતા હોય છે.

Intro:R_GJ_MRB_04_20JUL_GAMDANI_GORI_NATAK_BITE_01_AVBB_RAVI
R_GJ_MRB_04_20JUL_GAMDANI_GORI_NATAK_BITE_02_AVBB_RAVI
R_GJ_MRB_04_20JUL_GAMDANI_GORI_NATAK_VISUAL_AVBB_RAVI
R_GJ_MRB_04_20JUL_GAMDANI_GORI_NATAK_SCRIPT_AVBB_RAVI         
Body:સુરક્ષા સેતુ સોસાયટી મોરબીના સહયોગથી શક્તિ કલા કેન્દ્ર દ્વારા જ્ઞાન સાથે ગમ્મત આપતું જૂની રંગભૂમિનું ગામડાની ગોરી દ્વિ અંકી નાટક મોરબીના ટાઉન હોલ ખાતે ભજવાયું હતું આ પ્રસંગે મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, મહંત ભાવેશ્વરી બેન તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગામડાની ગોરી નાટક કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતું જેમાં શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ વચ્ચેનો ભેદભાવ વર્ણવ્યો હતો તેમજ શહેરના શિક્ષિત યુવાન સાથે ગામડાની ગોરીના વિવાહ બાદ જે ઘરસંસારમાં મુશ્કેલી સર્જાય છે સાથે જ શહેરી સંસ્કૃતિ અને દંભ પર કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો હાસ્ય રસથી ભરપુર નાટકને સૌ કોઈએ માણ્યું હતું નાટક અંગે આયોજક મનુબેન ગઢવીએ જણાવ્યું હતું કે ગામડાની દીકરી સાથે વિવાહ બાબતે શહેરી યુવાનો જે ઓરમાયું વર્તન દાખવે છે તેની જાગૃતતા અંગે નાટક યોજાયું હતું સાથે જ નાટકમાં કોલેજીયન ગર્લનો રોલ ભજવનાર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રિયા સામાણીએ જણાવ્યું હતું કે રંગભૂમિના કલાકરોનું જીવન સંઘર્ષથી ભરપુર હોય છે નાટક અને સ્ટેજ કાર્યક્રમોને પગલે તેના અંગત જીવન પણ વ્યસ્તતાથી ભરપુર હોય છે છતાં રંગભૂમિ નાટકોને જીવંત રાખવા કલાકારો સતત પ્રયાસ કરતા હોય છે

બાઈટ ૧ : મનુબેન ગઢવી – નાટક આયોજક
બાઈટ ૨ : રિયા સામાણી – ગુજરાત ફિલ્મ અભિનેત્રી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.