ETV Bharat / state

મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રએ ડીમોલેશન હાથ ધર્યુ

મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી તમામ ગેરકાયદેસર બાંધકામને હટાવવામાં આવશે

મોરબી
author img

By

Published : Jul 13, 2019, 7:22 PM IST

મોરબીના સામાકાંઠે કલેક્ટર કચેરી પાસે કોળી સમાજની વેલનાથ વાડી નજીક વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં બે ઝૂંપડા અને પાક્કી દીવાલ બનાવવામાં આવી હતી. સરકારી ખરાબાની જગ્યામાં જિલ્લા પંચાયતનું પાર્કિંગ બનવાનું હતું તે સ્થળે દબાણો થતા આજે અધિક કલેક્ટર કેતન જોષી, પ્રાંત અધિકારી એસ જે ખાચર, મામલતદાર, ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકા અને જિલ્લા પંચાયતની ટીમો સ્થળ પર પહોંચી હતી.

મોરબીમાં તંત્રનું ડીમોલીશન, સામાકાંઠે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી બુલડોઝર દબાણો પણ ફરી વળ્યું હતું અને કાચા મકાનો તેમજ દીવાલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. સાથે જ અન્ય સ્થળે પણ દબાણો હટાવ કામગીરી ચાલુ રહેશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે.

Intro:R_GJ_MRB_05_13JUL_MORBI_DEMOLITION_KAMGIRI_VISUAL_AV_RAVI

R_GJ_MRB_05_13JUL_MORBI_DEMOLITION_KAMGIRI_SCRIPT_AV_RAVIBody:મોરબીમાં તંત્રનું ડીમોલીશન, સામાકાંઠે ગેરકાયદેસર કાચા-પાકા મકાનો હટાવ્યા

અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિતની ટીમોની કામગીરી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો ખડકી દેવામાં આવ્યા હોય જેનું આજે તંત્ર દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું હતું અને દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું

મોરબીના સામાકાંઠે કલેકટર કચેરી પાસે કોળી સમાજની વેલનાથ વાડી નજીક વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં બે ઝુપડા અને પાક્કી દીવાલ બનાવવામાં આવી હોય અને આ સરકારી ખરાબાની જગ્યામાં જીલ્લા પંચાયતનું પાર્કિંગ બનવાનું હોય જે સ્થળે દબાણો થતા આજે અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી એસ જે ખાચર, મામલતદાર, ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકા અને જીલ્લા પંચાયતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સરકારી બુલડોઝર દબાણો પણ ફરી વળ્યું હતું અને કાચા મકાનો તેમજ દીવાલ સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા સાથે જ અન્ય સ્થળે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે તેવા સંકેતો પણ સાપડી રહ્યા છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.