ETV Bharat / state

કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા પહોંચી હળવદ, ધાનાણી સહિત કોંગી નેતાઓ ઉપસ્થિત - Ravi Motvani

મોરબીઃ ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કચ્છના ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવી રહી છે. જે યાત્રા ગત રાત્રીના હળવદ પહોંચી હતી અને ત્યાંથી પ્રસ્થાન કરીને અમદાવાદ તરફ આગળ વધી છે.

કોંગ્રેસની ભ્રષ્ટાચારના વિરોધમાં નીકળેલી ટ્રેક્ટર યાત્રા હળવદ પહોંચી,પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ રહ્યા ઉપસ્થિત
author img

By

Published : Jul 1, 2019, 1:38 PM IST

ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવી છે. આ ટ્રેક્ટર યાત્રા આજે સાંજે હળવદ પહોંચી હતી. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા. તેમજ હળવદ કોંગ્રેસના આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદ્દાની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.

કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા પહોંચી હળવદ, ધાનાણી સહિત કોંગી નેતાઓ ઉપસ્થિત

આજે 40 થી વધુ ટ્રેક્ટરો સાથેની આ યાત્રા હળવદ પહોંચી હતી. જેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખાસ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નીતી રીતી સામે સવાલો ઉભા કર્યા હતા. હળવદ કોંગ્રેસના જેન્તીભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, ડૉ અનીલભાઈ પટેલ,વાસુદેવભાઈ પટેલ, જટુભા ઝાલા,ઓધાભાઈ ઠાકોર, સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. આ ટ્રેકટર યાત્રા રાત્રીના હળવદ પહોંચી હતી ,જ્યાં રાત્રીરોકાણ કરીને સવારે અમદાવાદ તરફ રવાના થઇ હતી.

Intro:R_GJ_MRB_04_01JUL_CONGRES_TRACTOR_YATRA_VIDEO_AV_RAVI
R_GJ_MRB_04_01JUL_CONGRES_TRACTOR_YATRA_SCRIPT_AV_RAVI
Body:કોંગ્રેસની ભ્રષ્ટાચારના વિરોધમાં નીકળેલી ટ્રેક્ટર યાત્રા હળવદ પહોંચી
પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી નેતાઓ રહ્યા ઉપસ્થિત
         ખેડૂતોના વિકાસના નામે થયેલા કોભાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કચ્છના ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવી રહી છે જે યાત્રા ગત રાત્રીના હળવદ પહોંચી હતી અને ત્યાંથી પ્રસ્થાન કરીને અમદાવાદ તરફ આગળ વધી છે
         ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કઢાવામાં આવી છે. આ ટેક્ટર યાત્રા હળવદ આજે સાજે પહોંચી હતી.જેમાં વિરોધ પક્ષના ને પરેશ ધાનાણી ખાસ હાજર રહ્યા હતા તેમજ હળવદ કોંગ્રેસના આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદેની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.
ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે કૌભાંડો થયાના આક્ષેપો સાથે આ બાબતે સરકારને ઢંઢોળવા અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કાઢાવામાં આવી છે. આજે 40 થી વધુ ટેક્ટરો સાથેની આ યાત્રા હળવદ પહોંચી હતી. જેમાં વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નીતી રીતી સામે સવાલો ઉભા કર્યા હતા આતકે હળવદ કોગ્રેસના જેન્તીભાઈ પટેલ, હેમાંગભાઈ રાવલ, ડૉ અનીલભાઈ પટેલ,વાશુદેવભાઈ પટેલ, જટુભા ઝાલા,ઓધાભાઈ ઠાકોર, સહિતના કોગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આ ટ્રેકટર યાત્રા રાત્રીના હળવદ પહોંચી હતી જ્યાં રાત્રીરોકાણ કરીને સવારે અમદાવાદ તરફ રવાના થઇ હતી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.