ETV Bharat / state

ટંકારામાં પરિજનો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, 12ની અટકાયત

author img

By

Published : Feb 7, 2019, 1:13 PM IST

મોરબીઃ ટંકારામાં 4 ફેબ્રુઆરીએ એક જ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં સામસામે બઘડાટી બોલી જતા પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં છ લોકોને ઈજા થઇ હતી. આ અંગે સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ટંકારા પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.

સ્પોટ ફોટો

ટંકારા બઘડાટી પ્રકરણમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 31 ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં ટંકારા પોલીસે આરોપી સલીમ અલાણાભાઇ સંઘી, અલ્તાફ ગફારભાઇ સંઘી, જુમાભાઇ હાસમભાઇ સંઘી, યાસીન કાસમભાઇ સંઘી, સીંકદર મામદભાઇ સંઘી, રફીક મામદભાઇ સંઘી, હારૂનભાઇ જુમાભાઇ સંઘી, ગફારભાઇ જુમાભાઇ સંઘી, જાવેદ ઇબ્રાહિમ, ઇમરાન ઇબ્રાહિમભાઇ સંઘી, કાસમ જીવાભાઈ સંઘી અને અબ્દુલ મહેબૂબ સંઘીની ટંકારા પોલીસે અટકાયત કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

સ્પોટ ફોટો
સ્પોટ ફોટો
undefined

જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આદરી છે.

R_GJ_MRB_01_07FEB_TANAKRA_MARMARI_AAROPI_DHARPKAD_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_07FEB_TANAKRA_MARMARI_AAROPI_DHARPKAD_SCRIPT_AV_RAVI

ટંકારામાં ગત તા.૪ ના રોજ એક જ પરિવારના સભ્યો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને સામસામે બઘડાટી બોલી જતા તેમજ પથ્થરમારો કરવામાં આવતા છ લોકોને ઈજા થઇ હતી અને સામસામી ફરીયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.જે મામલે ટંકારા પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે.

ટંકારા બઘડાટી પ્રકરણમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કુલ ૩૧ ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં ટંકારા પોલીસે આરોપી સલીમ અલાણાભાઇ સંઘી, અલ્તાફ ગફારભાઇ સંઘી, જુમાભાઇ હાસમભાઇ સંઘી, યાસીન કાસમભાઇ સંઘી,  સીંકદર મામદભાઇ સંઘી, રફીક મામદભાઇ સંઘી, હારૂનભાઇ જુમાભાઇ સંઘી, ગફારભાઇ જુમાભાઇ સંઘી, જાવેદ ઇબ્રાહિમ, ઇમરાન ઇબ્રાહિમભાઇ સંઘી, કાસમ જીવાભાઈ સંઘી અને અબ્દુલ મહેબૂબ સંઘીની ટંકારા પોલીસે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય આરોપીને ઝડપી લેવા અને ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.