ETV Bharat / state

મોરબીમાં બાળલગ્નનું દૂષણ, સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળલગ્ન અટકાવ્યા - gujaratri news

મોરબીઃ ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જિલ્લો સામાજિક બાબતોમાં પછાત રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોરબી જિલ્લામાં બાળલગ્નનું દૂષણ આજે ૨૧મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે. જેમાં સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળલગ્નો અટકાવ્યા છે.

child-marriage
author img

By

Published : May 16, 2019, 10:48 PM IST

મોરબી શહેર અને જિલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળલગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળલગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળલગ્નો અટકાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં એક જ પરિવારમાં ૩ લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી ફરિયાદને પગલે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરીની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા ૨ દીકરી અને ૧ દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હતી. જેથી બાળ લગ્ન હોવાથી અટકાવવામાં આવ્યાં હતાં.

મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

R_GJ_MRB_07_16MAY_MORBI_CHILD_MARRIAGE_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_07_16MAY_MORBI_CHILD_MARRIAGE_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_07_16MAY_MORBI_CHILD_MARRIAGE_SCRIPT_AV_RAVI

મોરબીમાં બાળ લગ્નનું દુષણ, સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળ લગ્નો અટકાવ્યા

        ઓદ્યોગિક રીતે વિકસિત મોરબી જીલ્લો સામાજિક બાબતોમાં પછાત રહી જવા પામ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણકે મોરબી જીલ્લામાં બાળ લગ્નનું દુષણ આજે ૨૧ મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે જેમાં સમાજ સુરક્ષા ટીમે વધુ ત્રણ બાળ લગ્નો અટકાવ્યા છે

        મોરબી શહેર અને જીલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળ લગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળ લગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં એક જ પરિવારમાં ૩ લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી ફરિયાદને પગલે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરી ની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા ૨ દીકરી અને ૧ દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જે બાળ લગ્ન હોવાથી અટકાવવામાં આવ્યા હતા 

મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.