ETV Bharat / state

ચક્લીની ચિંતાઃ મોરબીના આ વ્યક્તિએ કર્યુ એવું તમે પણ કરી શકો છો!

મોરબીઃ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અભિયાન ચલાવે છે અને ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરતા હોય છે. ત્યારે ચકલી બચાવો અભિયાન માટે મોરબીના એક આધેડે વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે.

મોરબીમાં ખાલી બોક્સનો ઉપયોગ કરી બનાવ્યા પક્ષીના માળા
author img

By

Published : Jun 22, 2019, 10:40 AM IST

Updated : Jun 22, 2019, 10:49 AM IST

મોરબી શહેરમાં રુદ્રા ઇન્ફોટેક નામની પેઢીના સંચાલક મૌલિકભાઈ વડાવીયા CCTV કેમેરાના વ્યવસાય સાથે જોડાયેલા છે.તેમના પિતા રમેશભાઈ એ CCTVના ખાલી બોક્સ ફેકી દેવાને બદલે તેનો સદુપયોગ કરીને ચકલીના માળા બનાવવાનું અભિયાન શરુ કર્યું છે.

MRB
મોરબીમાં ખાલી બોક્સનો ઉપયોગ કરી બનાવ્યા પક્ષીના માળા...
વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલા માળા આગામી દિવસોમાં મોરબીના મકાનો, ફેક્ટરી સહિતના સ્થળે લગાવવામાં આવશે. રમેશભાઈની પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને સૌ કોઈ આવકારી રહ્યા છે.

R_GJ_MRB_01_22JUN_PAKSHI_MALA_ABHIYAN_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_01_22JUN_PAKSHI_MALA_ABHIYAN_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_01_22JUN_PAKSHI_MALA_ABHIYAN_SCRIPT_AV_RAVI

મોરબીમાં સીસીટીવી કેમેરાના ખાલી બોક્સનો પક્ષીના માળા બનાવવા સદુપયોગ

સેવાભાવી આધેડનું વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન આવકારદાયક

        લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અભિયાન ચલાવે છે અને ચકલીના માળાનું નિશુલ્ક વિતરણ કરતા હોય છે જોકે ચકલી બચાવો અભિયાન માટે મોરબીના એક આધેડ વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે જેમાં સીસીટીવી કેમેરાના વેસ્ટ બોક્સનો ઉપયોગ કરીને ચકલીના માળા બનાવી રહ્યા છે

        મોરબી શહેરમાં રુદ્રા ઇન્ફોટેક નામની પેઢીના સંચાલક મૌલિકભાઈ વડાવીયા સીસીટીવી કેમેરાના વ્યવસાય સાથે જોડાયેલા છે જેથી સીસીટીવી કેમેરાના બોક્સ ખાલી પડ્યા રહેતા હોય જેથી તેના પિતા રમેશભાઈ વડાવીયાએ ખાલી બોક્સ ફેકી દેવાને બદલે તેનો સદુપયોગ કરીને ચકલીના માળા બનાવવાનું અભિયાન શરુ કર્યું છે સેવાભાવી રમેશભાઈ વડાવીયા સીસીટીવી કેમેરાના ખાલી બોક્સનો સદુપયોગ કરીને પક્ષી માટે માળા બનાવી રહયા છે જે માળા આગામી દિવસોમાં મોરબીના મકાનો, ફેક્ટરી સહિતના સ્થળે લગાવવામાં આવશે જેથી પક્ષીઓને ઘર મળી રહેશે તો બીજી તરફ રમેશભાઈના વેસ્ટમાંથી બેસ્ટ અભિયાન અને પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને સૌ કોઈ આવકારી રહ્યા છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

Last Updated : Jun 22, 2019, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.