ETV Bharat / state

મોરબીમાં ચૂંટણી પૂર્વે મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક ઝડપાયો - crime news

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી બનાવટનો લોખંડનો તમંચો નંગ-1 કિંમત રૂપિયા 5000 અને જીવતો કાર્તુસ નંગ-1 સાથે એક શખ્સ ઝડપાયો છે.

દેશી તમંચા સાથે એક ઝડપાયો
દેશી તમંચા સાથે એક ઝડપાયો
author img

By

Published : Feb 25, 2021, 4:40 PM IST

  • દેશી તમંચા સાથે એક ઝડપાયો
  • લોખંડનો તમંચો અને જીવતો કાર્તુસ જપ્ત
  • LCB ટીમે બાતમીના આધારે કરી ધરપકડ

મોરબી: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે પોલીસ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ LCB ટીમે કરી છે.

આરોપીને ઝડપી લઈને મુદ્દામાલ કર્યો જપ્ત

જિલ્લા SP એસ.આર.ઓડેદરાની સૂચનાથી LCB-PI વી. બી. જાડેજાની ટીમ સ્થાનિક સ્વરાજ ચૂંટણી સંદર્ભે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે એક શખ્સ દેશી તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતાં ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર તપાસ કરતાં આરોપી દર્શન ડાભી (ઉ.વ.21) ઝડપાયો છે. પોલીસે આ આરોપી પાસેથી દેશી બનાવટનો લોખંડનો તમંચો નંગ-1 કિંમત રૂપિયા 5000 અને જીવતો કાર્તુસ નંગ-1 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.