ETV Bharat / state

મોરબીમાં યોજાયો મોહન કુંડારિયાનો અભિવાદન સમારોહ - bjp

મોરબી: રાજકોટ લોકસભા બેઠક પરથી જંગી લીડ સાથે વિજયી બનેલા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો અભિવાદન સમારોહ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો. જે સમારોહમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોહનભાઈ કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો
author img

By

Published : Jun 11, 2019, 10:47 AM IST

મોરબી ખાતે મોહનભાઇ કુંડારીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ પ્રધાન જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જ્યોતીસિંહ જાડેજા, હિરેન પારેખ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયા, વેલજીભાઈ પટેલ અને કેશુભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વિવિધ જ્ઞાતિ, સંસ્થા દ્વારા મોહનભાઈનું સન્માન કરાયું હતું.

મોહન કુંડારિયાનો અભિવાદન સમારોહ યોજાયો

R_GJ_MRB_05_10JUN_SANSAD_ABHIVADAN_SAMAROH_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_10JUN_SANSAD_ABHIVADAN_SAMAROH_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_05_10JUN_SANSAD_ABHIVADAN_SAMAROH_SCRIPT_AVB_RAVI

        રાજકોટ લોકસભા બેઠક પરથી જંગી લીડ સાથે વિજયી બનેલા સાંસદ મોહનભાઈ કુંડારિયાનો અભિવાદન સમારોહ મોરબી ખાતે યોજવામાં આવ્યો હતો જે સમારોહમાં વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું મોરબી ખાતે યોજાયેલ અભિવાદન સમારોહમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જ્યોતીસિંહ જાડેજા, હિરેન પારેખ, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયા, વેલજીભાઈ પટેલ અને કેશુભાઈ રૈયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં વિવિધ જ્ઞાતિ, સંસ્થા દ્વારા મોહનભાઈનું સન્માન કરાયું હતું તેમજ મકનસર ગામના પ્રજાપતિ યુવાન કમલેશ પ્રજાપતિએ રાયના દાણામાંથી બનાવેલ સ્મૃતિ ચિત્ર બનાવીને ભેટ આપી હતી તેમજ સિરામિક એસોના હોદેદારોએ પણ મોહનભાઈનું સન્માન કર્યું હતું સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે તેમજ બે વખત સાંસદ તરીકે જીતાડનાર મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજકોટને એઈમ્સની ભેટ મળી તે ઉપલબ્ધીની પણ વાત કરી હતી સાથે જ ૭૫ ટકાથી વધુ મતો મળ્યા હોય તેવા બુથ પ્રમુખના સન્માન કરવામાં આવ્યા હતા

બાઈટ : મોહનભાઈ કુંડારિયા – સાંસદ, રાજકોટ                

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.