આજથી દોઢ વર્ષ પહેલા વિધુત સહાયક ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પરીક્ષા અચાનક જ રદ કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. મોરબીના ઉમેદવારો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું અને બાદમાં સફળ થવા માટે દરરોજ 4 થી 5 કલાક વાંચન કરતા હતા, પરંતુ અચાનક જ મોબાઈલમાં મેસેજ આવ્યો અને જાણવા મળ્યું જે પરીક્ષા રદ થઇ છે. તેથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્રી વળ્યું હતું.
વિદ્યુત સહાયક ભરતીની પરીક્ષા રદ્દ, મોરબીના યુવાનોમાં રોષ - Anger at youth across the state
મોરબી: રાજ્ય સરકાર દ્વારા દોઢ વર્ષ જેટલા લાંબા સમય બાદ લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જે આંતરગત રાજ્યભરના યુવાનોમા રોષ જોવા મળ્યો છે. લાંબા સમયની તૈયારી બાદ પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્રી વળ્યું હતું.
વિદ્યુત સહાયક ભરતીની પરિક્ષા રદ થતા મોરબીના યુવાનોમાં રોષ
આજથી દોઢ વર્ષ પહેલા વિધુત સહાયક ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પરીક્ષા અચાનક જ રદ કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. મોરબીના ઉમેદવારો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું અને બાદમાં સફળ થવા માટે દરરોજ 4 થી 5 કલાક વાંચન કરતા હતા, પરંતુ અચાનક જ મોબાઈલમાં મેસેજ આવ્યો અને જાણવા મળ્યું જે પરીક્ષા રદ થઇ છે. તેથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્રી વળ્યું હતું.
Intro:gj_mrb_03_vidhayut_sahayak_bharti_rad_visual_avbb_gj10004
gj_mrb_03_vidhayut_sahayak_bharti_rad_bite_01_avbb_gj10004
gj_mrb_03_vidhayut_sahayak_bharti_rad_bite_02_avbb_gj10004
gj_mrb_03_vidhayut_sahayak_bharti_rad_script_avbb_gj10004
gj_mrb_03_vidhayut_sahayak_bharti_rad_avbb_gj10004
Body:વિદ્યુત સહાયક ભરતીની પરિક્ષા રદ થતા મોરબીના યુવાનોમાં રોષ
આજથી દોઢ વર્ષ પહેલા વિધુત સહાયક ભરતી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પરિક્ષા અચાનક જ રદ કરી દેવામાં આવી છે જેથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે મોરબીના ઉમેદવારો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા ફોર્મ ભર્યું હતું અને બાદમાં સફળ થવા માટે દરરોજ ૪ થી ૫ કલાક વાંચન કરતા હતા પરંતુ અચાનક જ મોબાઈલમાં મેસેજ આવ્યો અને જાણવા મળ્યું જે પરિક્ષા રદ થઇ છે તેથી અમારી મહેનત પર પાણી ફર્રી વળ્યું છે એક બાજુ સરકાર યુવાનોને રોજગારી આપવી વાત કરે છે પણ મોટાભાગની સરકારી ભરતીમાં કૌભાડ બહાર આવે છે અથવા તો પરિક્ષા રદ કરી દેવામાં આવે છે વારંવાર પરિક્ષામ ગેરીરિત માલુમ પડે છે તો આવી રીતે આ યુવાનોને રોજગારી કેવી રીતે મળશે તેવા સવાલો ઉઠાવી રહ્યા છે
બાઈટ ૦૧ : કૃપેશ ભટ્ટ, ઉમેદવાર
બાઈટ ૦૨ : દીપ મણીઆર, ઉમેદવાર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩