મોરબી જિલ્લાના આંગણવાડી વર્કરો, હેલ્પર અને આશા ફેસીલીટર બહેનોએ બુધવારે એક દિવસની હડતાલ કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં વિવિધ પડતર માંગણીઓ જેવી કે, આઈસીડીએસનું ખાનગીકરણ બંધ કરવું, આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુતમ વેતનમાં સમાવેશ કરી કાયમી દરજ્જો આપવો તેમજ રૂપિયા 21 હજાર લઘુતમ વેતન આપવું, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી, તેમજ અન્ય પડતર માગણીઓ સંતોષવા જણાવ્યું છે. વિવિધ પડતર પ્રશ્નો અંગે આંગણવાડી વર્કરો અને હેલ્પર તેમજ આશા વર્કર બહેનો કામગીરીથી અળગા રહ્યા હતા.
મોરબીમાં પડતર પ્રશ્નો અંગે આંગણવાડી અને આશા વર્કરોના ધરણા - news in morbi
મોરબીઃ શહેરમાં બુધવારે રાષ્ટ્રીય કક્ષાની હડતાલ સાથે રાજ્યની આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાઈ હતી. જેમાં મોરબી ખાતે આશા વર્કર, આંગણવાડી બહેનો અને હેલ્પર સહીત 1000 જેટલા બહેનોએ ધરણા કર્યા હતા.
મોરબી જિલ્લાના આંગણવાડી વર્કરો, હેલ્પર અને આશા ફેસીલીટર બહેનોએ બુધવારે એક દિવસની હડતાલ કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કરી સુત્રોચ્ચાર કર્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં વિવિધ પડતર માંગણીઓ જેવી કે, આઈસીડીએસનું ખાનગીકરણ બંધ કરવું, આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુતમ વેતનમાં સમાવેશ કરી કાયમી દરજ્જો આપવો તેમજ રૂપિયા 21 હજાર લઘુતમ વેતન આપવું, નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવી, તેમજ અન્ય પડતર માગણીઓ સંતોષવા જણાવ્યું છે. વિવિધ પડતર પ્રશ્નો અંગે આંગણવાડી વર્કરો અને હેલ્પર તેમજ આશા વર્કર બહેનો કામગીરીથી અળગા રહ્યા હતા.
gj_mrb_02_aaganvadi_and_aashavarkar_dhrana_bite_avb_gj10004
gj_mrb_02_aaganvadi_and_aashavarkar_dhrana_photo_avb_gj10004
gj_mrb_02_aaganvadi_and_aashavarkar_dhrana_visual_avb_gj10004
gj_mrb_02_aaganvadi_and_aashavarkar_dhrana_avb_gj10004
Body:મોરબીમાં પડતર પ્રશ્નો અંગે આંગણવાડી અને આશા વર્કરોના ધરણા
આજે રાષ્ટ્રીય કક્ષાની હડતાલ સાથે રાજ્યની આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાઈ હતી જેમાં મોરબી ખાતે આશા વર્કર, આંગણવાડી બહેનો અને હેલ્પર સહીત ૧૦૦૦ જેટલા બહેનોએ ધરણા કર્યા હતા
મોરબી જીલ્લાના આંગણવાડી વર્કરો, હેલ્પર અને આશા ફેસીલીટર બહેનોએ આજે એક દિવસની હડતાલ કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને જીલ્લા પંચાયત કચેરી કહતે ધરણા કરી સુત્રોચ્ચાર કર્યો હતો તે ઉપરાંત આવેદન પાઠવ્યું હતું જેમાં વિવિધ પડતર માંગણીઓ જેવી કે આઈસીડીએસનું ખાનગીકરણ બંધ કરવું, આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુતમ વેતનમાં સમાવેશ કરી કાયમી દરજ્જો આપવો તેમજ રૂ ૨૧ હજાર લઘુતમ વેતન આપવું, નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષ કરવી, તેમજ અન્ય પડતર માંગણીઓ સંતોષવા જણાવ્યું છે વિવિધ પડતર પ્રશ્નો અંગે આજે આંગણવાડી વર્કરો અને હેલ્પર તેમજ આશા બહેનો કામગીરીથી અળગા રહ્યા હતા
બાઈટ : ભૂમીબેન પંડ્યા,ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર પ્રમુખ મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩