ETV Bharat / state

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, 1 આરોપીની ધરપકડ

author img

By

Published : Dec 17, 2019, 11:37 AM IST

મોરબીઃ બામણબોર ટોલનાકાના વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરી હતી. તો આ તમામ મુદામાલ પર પોલીસે કબજો કરી વધુ તપાસ હાથ ધરી છે.

morbi
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ પોલિસે ઝડપી, 1 આરોપીની કરી ધરપકડ

31ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પીવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ન આવે તે માટે વાહન ચેકિંગ કરવામાં આવતા હોય છે. મસમોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે.

એવામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહની સુચનાથી રાજકોટ રેંજ સાયબર સેલના પોલીસ ઇન્સપેક્ટર આર.એ.ડોડીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોટીલા, રાજકોટ નેશનલ હાઇવે પરથી બંધ કન્ટેનર ટ્રક RJ14GG.1547માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસ સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિંહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરતા હતા.

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ પોલિસે ઝડપી, 1 આરોપીની કરી ધરપકડ

તે દરમિયાન ટ્રક નિકળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-7,236 કિંમત રૂપિયા 27,78,300 અને ટ્રક કિંમત રૂપિયા 15,00,000 આ ઉપરાંત મોબાઇલ ફોન-2 કિંમત 1,000 મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા 42,79,300 કબજે કરી ડ્રાઇવર આરોપી પ્રદીપ રતીરામ પ્રજાપતી, આરોપી પ્રિતમ ઓમપ્રકાશ યોગી તતારપુર રાજસ્થાન ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર, રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર જૂનાગઢના ઇસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેસનમાં ગુનો નોંધી રાજકોટ રેન્જની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:gj_mrb_01_vakaner_truck_daru_visual_av_gj10004
gj_mrb_01_vakaner_truck_daru_photo_av_gj10004
gj_mrb_01_vakaner_truck_daru_script_av_gj10004

gj_mrb_01_vakaner_truck_daru_visual_av_gj10004
Body:૩૧stની ઉજવણી શાનદાર બનાવવા માટે મંગાવેલ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો
ચોટીલા-રાજકોટ ને.હા. બામણબોર ટોલનાકા પાસે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક રાજકોટ રેંજની ટીમે ઝડપી પાડીને એક શખ્સની અટકાયત કરવામાં આવી છે તો તમામ મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
                             ૩૧st ની ઉજવણી દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ પીવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ન આવે તે માટે સાધન ચેકિંગ કરવામાં આવતું હોય છે અને મસમોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે એવામાં નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહની સુચનાથી રાજકોટ રેંજ સાયબર સેલના પોલીસ ઇન્સ. આર.એ.ડોડીયાને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોટીલા - રાજકોટ નેશનલ હાઇવે પરથી બંધ કન્ટેનર ટ્રક આર.જે.૧૪.જીજી.૧૫૪૭માં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરી નીકળનાર હોય જેથી બામણબોર ટોલનાકા નજીક વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્ટાફના સુરેશભાઇ હુંબલ, કુલદીપસિહ ચુડાસમા, શક્તિસિહ ઝાલા તથા કૌશીકભાઇ મણવર સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરતા ટ્રક આર.જે.૧૪.જીજી.૧૫૪ નિકળતા તેને તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૨૩૬ કિ.રૂ.૨૭,૭૮,૩૦૦, ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧,૦૦૦મળી કુલ મુદામાલ કી.રૂ.૪૨,૭૯,૩૦૦ કબ્જે કરી ડ્રાઇવર આરોપી નં. પ્રદીપ રતીરામ પ્રજાપતી રહે.તતારપુર રાજસ્થાન વાળાને ઝડપી પાડી આરોપી પ્રિતમ ઓમપ્રકાશ યોગી રહે. તતારપુર રાજસ્થાન, ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી આપનાર, રોડ રસ્તા બાબતે માર્ગદર્શન આપનાર અને દારુનો જથ્થો મંગાવનાર જુનાગઢના ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ગુનો રજી. કરીને રાજકોટ રેન્જની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.