ETV Bharat / state

ટંકારાના નેકનામ ગામે ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી - નેકગામ

મોરબી જિલ્લામાં એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા 108ની ટીમ સહિત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ છે.

abandoned newborn girl
abandoned newborn girl
author img

By

Published : Jan 22, 2020, 11:46 PM IST

મોરબીઃ દીકરો દીકરી એક સમાન એ કહેવત આપણે સાંભળી છે. આજની એકવીસમી સદીમાં આવા ભેદભાવો જોવા મળતા નથી. ત્યારે આ કહેવતને ખોટી પાડે તેવો ધ્રુણાસ્પદ કિસ્સો ટંકારા તાલુકાના નેકનામ ગામે જોવા મળ્યો છે. જેમાં નેકનામ નજીક તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાઈ હતી. બનાવની જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ટંકારાના નેકનામ ગામે ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી

ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ટંકારા 108ની ટીમ દોડી ગઈ હતી. આ બનાવને પગલે ગ્રામજનો પણ દોડી ગયા હતા અને બાળકીને ત્યજી દેનાર જનેતા વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવી હતી.

હાલ ત્યજી દેવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે અને બનાવને પગલે ટંકારા પોલીસ પણ દોડી ગઈ હતી. આ દુર્ભાગ્યપૂર્ણ બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે તેમજ ફૂલ જેવી બાળકીને ત્યજી દેનારને કડક સજા મળે તેવી માગ પણ લોકો કરી રહ્યા છે.

Intro:gj_mrb_03_tankara_navjat_balaki_visual_avbb_gj10004
gj_mrb_03_tankara_navjat_balaki_bite_01_avbb_gj10004
gj_mrb_03_tankara_navjat_balaki_bite_02_avbb_gj10004
gj_mrb_03_tankara_navjat_balaki_photo_avbb_gj10004
gj_mrb_03_tankara_navjat_balaki_script_avbb_gj10004
લોકેશન : ટંકારા
gj_mrb_03_tankara_navjat_balaki_avbb_gj10004
Body:ટંકારાના નેકનામ ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી

દીકરો દીકરી એક સમાન, આજની એકવીસમી સદીમાં આવા ભેદભાવો નથી જોવા મળતા બધી વાતો કહેવાની હોય તેની પ્રતીતિ કરાવતો ધ્રુણાસ્પદ કિસ્સો જોવા મળ્યો છે જેમાં ટંકારાના નેકનામ નજીક તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાઈ હોય જે બનાવની જાણ થતા 108 ટીમ દોડી ગઈ હતી
ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાયેલી હોય અને બાળકી સીમમાં રેઢી પડેલી મળી આવ્યાની જાણ કરવામાં આવતા ટંકારા 108 ની ટીમ દોડી ગઈ હતી બનાવને પગલે ગ્રામજનો પણ દોડી ગયા હતા અને બાળકીને ત્યજી દેનાર જનેતા વિરુદ્ધ ફિટકારની લાગણી વરસાવી હતી
તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે અને બનાવને પગલે ટંકારા પોલીસ પણ દોડી ગઈ હતી અને આ દુર્ભાગ્યપૂર્ણ બનાવની તપાસ ચલાવવામાં આવી રહી છે તો ફૂલ જેવી બાળકીને ત્યજી દેનારને કડક સજા મળે તેવી માંગ પણ લોકો કરી રહયા છે

બાઈટ ૦૧ : કનકસિંહ ઝાલા, સરપંચ નેકનામ ગામ
બાઈટ ૦૨ : રૂબિયા કુરેશી, ૧૦૮ ડોકટર
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.