ETV Bharat / state

મોરબી જિલ્લાના મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી - માળિયા આનંદી સંસ્થા

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામ (abandoned newborn baby girl was found near Meghpar) નજીક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ (Maliya police) ટીમો દોડી ગઈ હતી અને નવજાત બાળકીને (Newborn baby girl) સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ હતી.

abandoned newborn baby girl
abandoned newborn baby girl
author img

By

Published : Nov 24, 2021, 8:28 AM IST

  • મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી
  • બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો
  • બાળકીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

મોરબી: માળિયાના મેઘપર ગામ નજીક બાવળની કાંટમાં એક નવજાત બાળકી (abandoned newborn baby girl was found near Meghpar) પડી હોવાનું સરપંચને જાણવા મળ્યું હતું. જેથી સરપંચ વિજય મિયાત્રા સ્થળ પર દોડી ગયા હતા અને તાજી જન્મેલી નવજાત બાળકી (Newborn baby girl) મળી આવી હતી. જેથી તુરંત માળિયા પોલીસને જાણ કરાઈ હતી અને માળિયા પોલીસ (Maliya police) ટીમના ગીરીશ મારૂણીયા, પ્રવીણ પરમાર અને મહિલા પોલીસ જનક કણઝારીયા સ્થળ પર પહોંચીને નવજાત બાળકીને માળિયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. માળિયા પંથકમાં નવજાત ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા સભ્ય સમાજ સામે આંગળી ચિંધાઈ રહી છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો છે

મોરબી જિલ્લાના મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી

આ પણ વાંચો: બાળક દત્તક લેવા કરવી પડે છે આ પ્રક્રિયા, લાગશે એટલો સમય...

મોરબી સારવાર આપ્યા બાદ રાજકોટ બાળકીને ખસેડાઈ

આ બનાવ મામલે માળિયા આનંદી સંસ્થાના જ્યોત્સનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, સવારે 8:15 કલાકે પોલીસ (Maliya police) મારફત બનાવની જાણ થતા તેઓ માળિયા CHC પહોંચ્યા હતા અને નવજાત બાળકીને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા બાદ મોરબી સિવિલ ખસેડાઈ હતી અને બાળ સુરક્ષા એકમના રંજનબેનને જાણ કરવામાં આવી હતી. નવજાત બાળકી એકદમ તંદુરસ્ત હોવાનું જાણવા મળી હતી. તો વધુ સારવાર માટે રાજકોટ ખસેડાશે અને બાદમાં બાળ સુરક્ષા એકમને સોપવામાં આવશે. આ અંગે માળિયા પોલીસ મથકના PSI નરેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મેધપર ગામના સરપંચ દ્વારા નવજાત બાળકી (Newborn baby girl) મળ્યાની જાણ થતા પોલીસ મથકમાં નોંધ કરી વાલી વારસની શોધખોળ સહિતની કામગીરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: હીનાની હત્યાના આરોપી સચિનને લવાયો વડોદરા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.