ETV Bharat / state

Accused Arrested in Morbi: ટંકારામાં વેપારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગનારા 3 આરોપી ઝડપાયા

મોરબી જિલ્લાના ટંકારાના વેપારી સહિત 2 વ્યક્તિ પાસેથી ખંડણી માગનારા (Demand for ransom from Tankara traders) ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સે જુદા જુદા મોબાઈલ પરથી ફોન કરી અનેક વખત ધમકી (Threatening Morbi traders) આપી હતી.

author img

By

Published : Apr 15, 2022, 9:00 AM IST

Accused Arrested in Morbi: ટંકારામાં વેપારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગનારા 3 આરોપી ઝડપાયા
Accused Arrested in Morbi: ટંકારામાં વેપારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગનારા 3 આરોપી ઝડપાયા

મોરબીઃ ટંકારાના વેપારી સહિત 2 વ્યક્તિ પાસેથી ખંડણી (Demand for ransom from Tankara traders) માગવાના ઈરાદે અજાણ્યા શખ્સે પરિવારને મારી નાખવાની ધમકી (Threatening Morbi traders) આપી હતી. આરોપી જુદા જુદા મોબાઈલ પરથી ફોન કરતો હતો. તો વેપારીની દુકાનમાં જ વેપારીનું ભેદી સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ (Accused Arrested in Morbi) કરી હતી.

આરોપીઓએ મારી નાખવાની આપી હતી ધમકી

આરોપીઓએ મારી નાખવાની આપી હતી ધમકી - આ અંગે મળતી માહિતી અનુસાર, મોરબીના ટંકારામા રેહતા મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પટેલ અરવિંદ સવજીભાઈ કકાસણિયા નામના વેપારીને પાંચ દિવસથી ધમકીભર્યો ફોન આવતો હતો. સાથે જ આરોપીઓએ ફોન પર 10 લાખ રૂપિયાની ખંડણી (Demand for ransom from Tankara traders) માગી હતી. તેમ જ રૂપિયા નહીં આપે તો પરિવારને મારી નાખવાની ધમકી (Threatening Morbi traders) પણ આપી હતી. તેવામાં અરવિંદભાઈના પિતા સવજીભાઈનું તેની જ દુકાનમાં ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો- Fraud with Patan Traders: પાટણમાં 2 વેપારી ભાઈઓ સાથે કઈ રીતે 5 કરોડની છેતરપિંડી થઈ, જૂઓ

ઈલેક્ટ્રોનિકનું કામ કરતા વેપારીને પણ મળી ધમકી - ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા મૂળ તાલુકાના મિતાણા ગામના ઈલેક્ટ્રોનિકનું કામ કરતા અશોકભાઈ મોહનભાઈ મુંછાળાએ (પટેલ) પણ પોલીસ ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ અનુસાર, છેલ્લા 3 દિવસથી રૂપિયા 5 લાખની ખંડણી (Demand for ransom from Tankara traders) બાબતે અજાણ્યો શખ્સ અનેક ફોન કરી રહ્યો છે. સાથે જ રૂપિયા નહીં આપે તો ખાનગી શાળામા ભણતા બાળક સહિત પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી (Threatening Morbi traders) આપતા હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાવી હતી. તો ટંકારા પોલીસે બંનેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- Surat police personnel suspended: નાર્કોટીકસ કેસમાં ફસાવવાની ધમકી આપી માગ્યા 4 લાખ, મહિલા PSI સહિત 2 પોલીસકર્મી સસ્પેન્ડ

ત્રણેય સખ્સોના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા - ટંકારા પોલીસની ટીમે બંને બંનેની ફરિયાદ નોંધી હતી. સાથે જ પોલીસે આરોપી પ્રિન્સ અધારા, યોગેશ બાવરવા અને હર્ષિત ઢેડીની ધરપકડ (Accused Arrested in Morbi) કરી વધુ તપાસ હાથ ધરી છે. તો કોર્ટે આરોપીઓની સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.