ETV Bharat / state

હાર્દિક પટેલ પરના હુમલા અંગે મોરબી પાસની તીખી પ્રતિક્રિયા - mrb

મોરબીઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગરમાં હુમલો થયો તે અંગે મોરબી પાસની ટીમે તીખી પ્રતિક્રિયા આપી છે.  પાસ નેતાએ કહ્યું કે, આ ઘટનાનો મતદાન કરીને યોગ્ય પ્રત્યુત્તર આપીશું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 19, 2019, 5:47 PM IST

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે એક યુવાને આવી અને હાર્દિક પટેલને એક તમાચો માર્યો હતો. જેને લીધે વાતાવરણ ગરમાયું હતું. જે તમાચો મારનાર યુવાનને પણ પછી ત્યાં રહેલા લોકોએ માર માર્યો હતો. આ હુમલા બાદ વાતાવરણ ગરમાયું હતું.

મોરબી પાસની ટીમે આપી તીખી પ્રતિક્રિયા
ત્યારે હાર્દિકની આજ રોજ સાંજે મોરબી સભા થવાની છે. ત્યારે ત્યાં આવું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી પાસની ટીમે પૂરતી તૈયારી કરી છે. આ હુમલો ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મત આપી તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે.

Intro:r gj mrb 06 19apr hardik humlo paas javab script avb ravi

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર સુરેન્દ્રનગરમાં જ હુમલો થયો તે અંગે મોરબી પાસ ની ટીમે આપી તીખી પ્રતિક્રિયા અને મતદાન કરી અને તેનું યોગ્ય પ્રત્યુત્તર આપશો

Body:લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ક્યારે એક યુવાને આવી અને હાર્દિક પટેલને એક તમાચો માર્યો હતો જેને લીધે વાતાવરણ ગરમાયું હતું અને જે તમાચો મારનાર યુવાનને પણ પછી ત્યાં લોક રહેલા લોકોએ માર માર્યો હતો આ હુમલા બાદ તે વાતાવરણ ગરમાયું હતું

Conclusion:હાર્દિકની આજે સાંજે મોરબી સભા થવાની છે ત્યારે ત્યાં આવું કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મોરબી પાસની ટીમે તેના માટે પૂરતી તૈયારી કરી છે અને આ હુમલો ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ પણ કર્યો છે અને મત આપી તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે

બાઈટ : મનોજ પનારા , પાસ પ્રવક્તા

રવિ એ મોટવાણી
મોરબી
96876 22033
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.