ETV Bharat / state

મોરબીના લાતીપ્લોટમાં આવેલા કેમિકલના કારખાનામાં આગ લાગી - factory

મોરબી: શહેરમાં આવેલા લાતીપ્લોટ-2માં આવેલા કેમિકલ કારખાનામાં રાત્રે દોઢ કલાકની આસપાસે આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠકા ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મોરબીના લાતીપ્લોટમાં આવેલ કેમિકલ કારખાનામાં આગ લાગી
author img

By

Published : May 31, 2019, 3:12 PM IST

આ બનાવની જાણ ફાયરબ્રિગેટને થતા ફાયર ટીમના હિતેશ દવે, વિનય ભટ્ટ, રાયધન, કાર્તિક ભટ્ટ, રીતેશ ચાવડા તેમજ કિશન ભટ્ટ સહિતના ફાયરની ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની બે ગાડીથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે કલાકની જહેમત બાદ રાત્રે 3.30 કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આ આગ શોર્ટ સર્કિટ લાગવાને કારણે ઘટી હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

R_GJ_MRB_05_31MAY_MORBI_FACTORY_AAG_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_31MAY_MORBI_FACTORY_AAG_SCRIPT_AV_RAVI

મોરબીના લાતીપ્લોટમાં આવેલ કેમિકલ કારખાનામાં આગ લાગી

        મોરબીના લાતીપ્લોટમાં આવેલ કેમિકલ કારખાનામાં મોડી રાત્રીના આગ ભભૂકી ઉઠતા ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ ૨ નં માં આવેલ કેમિકલ કારખાનામાં રાત્રીના દોઢ વાગ્યાના સુમારે આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયર ટીમના હિતેશભાઈ દવે, વિનયભાઈ ભટ્ટ, રાયધનભાઈ, કાર્તિક ભટ્ટ, રીતેશ ચાવડા, કિશન ભટ્ટ સહિતના ફાયરની ટીમના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા ફાયરની બે ગાડીથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો અને બે કલાકની જહેમત બાદ રાત્રીના ૦૩ : ૩૦ વાગ્યાના સુમારે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી આગ શોટ સર્કીટથી લાગી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે જોકે નુકશાનીનો આંક હાલ મેળવી શકાયો નથી  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.